________________
પ્રવચન ૧૨ મું
- ૧૦૧
સ્વતંત્ર કર્મ હણવા સમર્થ છીએ નહીં. અમે ભેદક નીતિએ કર્મને ભેદી શકીએ છીએ. ભેદનીતિ સિવાય કર્મ હણવાની કોઈની તાકાત નથી. કર્મ રાજાના પુન્ય અને પાપ એવા બે છોકરા છે. એકેક પક્ષમાં ન રહેતે કઈ દિવસ એકેકે કરમનો જીવ નાશ કરી શકે નહીં. હવે પક્ષમાં કોને લેવો? મનુષ્યના બે જણ વિરોધી હોય. બે ભાઈ સામસામે લડતાં હોય તે પક્ષમાં કોને લેવે સારે? અને નબળે-નઠારે એને પક્ષમાં લઈએ તે પરિણામ શું આવે? જતે દહાડે શેકવું પડે, તેમ સબળના પક્ષમાં રહીએ તે ‘બળવાન સાથે મિત્રતા તે ગુલામીનું ખત.” દોસ્તીનું નાનું ગુલામીમાં છેડે આણે. ભાગીદારીમાં પણ આવતા લાભમાં અંગારા લેવા પડે. એને ભાગમાં આપતાં આપતાં મુશ્કેલી પડે? શાથી? તે કે બળવાન સાથે ભાગીદારી કરી તેથી. બળવાન સાથે ભાગીદારી તે ગુલામીનું ખત
સરકારે પહેલા બધા સાથે મિત્રતા કરી હતી. દેસ્ટ ઓફ લંડન છતાં દસ્ત ક્યાં છે? જે કોઈ સમજતું હોય કે અમે મિત્ર છીએ તો તે ભૂલ છે. સાર્વભૌમ સરકાર જે વિચારે તેને અનુકૂળ રહેવું જોઈએ. બળવાન સાથે ભાગીદારી તે ગુલામીનું ખત. તેમ અહીં સારે અને નબળે જોઈ તેને પક્ષ કર. એવાનો પક્ષ કરીએ કે જેથી ભવિષ્યમાં આપણે ઉદય રહે. તેથી તીર્થકર મહારાજા પહોંચેલ બુટ્ટી કે જેથી પુણ્યને પક્ષ કર્યો તે સારે છે. પુન્યના ટાંટીયા પાપ છે. પુન્ય બાંધતાં પણ કષાયની પરિણતિ જરૂરી. સ્થિતિબંધ-એક સમયથી વધારે સ્થિતિ બાંધવી હોય તે કષાય જોઈએ. કષાય વગર પુન્યની સ્થિતિ પણ ન બંધાય. પુન્યના પગ પાપમાં રહ્યા. આને અંગે વિચારશે તે સારા અને નબળા તેને શરણ આપીએ તો આપણે બેઈએ નહીં. નબળે એટલે ખરાબ નહીં પણ નિર્બળ. સારા અને નિર્બળ તે પુન્યને પક્ષ. બંધમાં ઉદયમાં સારો પણ નિર્બળ. એ બિચારો આવે તે પાપના મેં સામું જુવે. કેમ ભાઈ આવું? પાપ મદદ કરે તે પુન્ય આવે. નબળે-નિર્બળ, સારો હોય તેને પક્ષે કરવામાં અડચણ ન આવે. તે પક્ષને અંગે–પુન્યના ક્ષયને અંગે એક પણ કિયા ન બતાવી. નહીંતર જેવું પાપ તેવું પુન્ય મોક્ષમાં નડે છે. જેવું પાપ નડતર તેમ પુન્ય પણ મેક્ષમાં નડતર છે. બનને બેડીઓ તો છે, તે પક્ષપાત કેમ કર્યો? પાપ કરમના નાશ માટે કેમ કહ્યું? વાવાજે રામ વિઘાચઠ્ઠrg પાપ કરમના નાશ કરવાને અર્થે–આવું શા માટે બતાવ્યું. જેમ પાપને