________________
પ્રવચન ૮મું તેમનું કામ કરે છે. દાદરાના પગથીયા ચઢતા બધાએ ઉપયોગ રાખ્યું છે? “અણસમજમાં પણ પડેલી ટેવ એ આગળ આવે.” આશાનપણામાં પડેવી ટેવ આગળ આવે તે પછી વિચારપૂર્વક ધારીને કરેલો ત્યાગ તે કેમ આગળ નહીં આવે? હરિભદ્રસૂરીજીએ જણાવ્યું કે, ભાવચારિત્રમાં કોણ આવે? અમુક વખત અભ્યાસ કર્યો હોય, ટર્મ ભરી હોય, તેજ પરીક્ષામાં બેસે, દ્રવ્યચારિત્ર ન લીધા હોય તે ભાવચારિત્રમાં આવી શકે નહિ. ભાવચારિત્રના સાધન તરીકે દ્રવ્યચારિત્ર હોય. આથી ચરણકરણાનું ગ, આ જીવે અનંતી વખત કર્યો, અભવ્ય, મિથ્યાદ્રષ્ટિએ યાવત સમ્ય દષ્ટિએ અનંતી વખતે દ્રવ્ય ચરણ-કરણાનુયોગ કર્યો. સમર્થ ગ્રંથકાર ચરિત્રે કેમ રચતા હશે?
ધર્મસ્થાનુયોગ એ મોક્ષનું સ્થાન, ધામ, ધર્મકથાનુયોગ પણ અનંતી વખત આ જીવને આવ્યા પણ તેમાં મહાત્માનું કીર્તન, અંત:કરણથી તેમના ગુણેનું બહુમાન, અનુદના તે પ્રાપ્તિ માટેની ઉત્કંઠા આવવી જોઈએ તે આવી નથી. તેમના ભકિત, સન્માન યાવત તેમના ચરિત્રના બહુમાનથી કીર્તન તે વાવ મોક્ષ ઘ છે. અત્યાર સુધી વ્યાખ્યા કરી તે અવધારણામાં થઈ પણ એ શબ્દ કયા અર્થમાં લેવો? અવધારણમાં કેમ લેવો? અવધારણમાં મહાપુરૂષનું કીર્તન જ કલ્યાણ અને મોક્ષનું ધામ છે. આ વ્યાખ્યા કોની અપેક્ષાએ? હવે હેતુમાં વ્યાખ્યા કરાય છે. હેમચંદ્રાચાર્ય મહારાજની અપેક્ષાએ થાય છે. તેમને પ્રશ્ન કર્યો કે તમારા જેવા સમર્થે રાજરાણીના ટાયલા કરવાના હેય? પ્રૌઢ ગ્રંથકરનારને કથાઓ કરવાની હોય? હેમચંદ્રમહારાજ ત્યાં કહેવા લાગ્યા કે દિ દેત-વ્યસ્માત જે કારણથી હિ શબ્દ હેતુમાં છે. હું પંડિતાઇ દેખાડવા માટે કે લોકોને ખુશ કરવાને અર્થ નથી. હું ફકત કલ્યાણ અને
ક્ષને અર્થી છું, ને તે ધર્મસ્થાનુયોગથી થાય છે, તેથી કહું છું. વ્યાકરણ, ન્યાય, કોષ, કાવ્ય, તે સઘળા કલ્યાણ અને મોક્ષા માટે કર્યા, તેમ અહીં ત્રિષષ્ઠી સલાકા પુરુષના ચરિત્રનું વિધાન તે પણ કલ્યાણ અને એમના અર્થે જ છે. ચંદનને ઘસાય તે ઉપયોગ માટે અને બળાય તે ઉપયોગ માટે. વહેરાય તે ઉપયોગ માટે તેમ કલ્યાણ અને મા એજ તત્વ. ચાહે ન્યાય, કાવ્ય, કોષના ગ્રંથ કરૂં તે બધું કલ્યાણ અને મોક્ષ માટે વિધાન છે. આથી મહાપુરુષના ચરિત્રે, વર્તનના ગુણ ગાવાએ જે માટે કલ્યાણ અને માનું ધામ છે, તે માટે ત્રિષષ્ઠી સલાકા પુરુષ ચરિત્ર કહું છું. હેમચંદ્રાચાર્ય મહારાજની અપેક્ષાએ હિ શબ્દ હેતુમાં પ્રકરણની અપેક્ષાએ હિ શબ્દ નિશ્ચય અર્થમાં જાણ. નિશ્ચય અર્થમાં લીધું તે ત્રણ અનુગ ઉડી ગયા. બીજથી ઝાડ થાય તેમ થડ, ડાળ, ડાળીઓ ઉડી જતા નથી. મહાપુરુષોનું કીર્તન કલ્યાણ અને એનું ધામ છે. તે કીર્તનદ્રારાએ પ્રમાણિકતા પાણીને કરાવાતા ત્રણ અનુયોગો ઉડી જતા નથી. થડ, અંકુરાપૂર્વક, ડાળ-ડાળી અંકુરાપૂર્વક જ,