________________
८८
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી
જિનેશ્વર, આગમ તથા શરીર બધાં કામ કરે. શેઠની શમશેર એમ કહ્યા કાંટો નહીં કાઢે, તેમ આ એક્ષના સાધન મલ્યા પણ મને દેજો તેમ કહેવાથી કાંઈ ન વળે, જજાએ તે તે સાધને ઉપયોગી થશે. કર્મશત્રુ સાથે લડવા માંડે ત્યાં ઉપયોગી થાય, આત્મા કરમ કટકની સામા કેડ બાંધી કુદ્યા વગર સાધ્ય સિદ્ધિ થવાની નથી. અહીં આત્મજીવન જીવનારો આત્મદશા દેખી શકે છે. જેણે આત્મજીવનને ઓળખું નથી, માત્ર જડજીવનને ઓળખી રહ્યો છે તે દિશા જ ભૂલી ગયો છે, એ જડજીવનમાં સર્ણકાળ જીવ્યો, પરી, રસન, પ્રાણાદિકથી ત્રણ બળથી, એ જડ જીવને હંમેશા જીવ્યો, પણ જીવજીવનથી જીવી જાણો. જીવ શબ્દની વ્યુત્પત્તિ
કુદરતે નિર્મલ આઠ પ્રદેશ મારે માટે રાખ્યા છે તેના નમુનાથી મારે બધું તૈયાર કરવાનું છે, એ પ્લાન દેખી બધે રચના કરવાની છે. જે જીવન જીવે તેટલા માટે જ્ઞાતિ તિ જીવ: જીવે તે જીવ. એવા જીવને માનવાનું કોઈ ના કહેતું નથી. કયા જીવનનાં ના પાડે છે, આ જડ જીવનના જીવનની અપેક્ષાએ જીવ માનવા તૈયાર છે. જીવન અપેક્ષાએ જીવ માનવા તૈયાર નથી. તેથી ઘણી જગો પર જીવ શબ્દની વ્યુત્પત્તિ કેવી કરીએ છીએ. અનીવાત નીતિ રીતિથતિ તિ ની જે ભૂતકાળમાં જીવનને ધારણ કરનાર, વર્તમાનમાં તથા ભવિષ્યમાં જીવનને ધારણ કરનારો, આવો જીવ ‘નાસ્તિકને માનવ પાલવ નથી. હિન્દુ શબ્દની વ્યુત્પત્તિ અર્થાત્ ચારે ગતિમાં ફરનારા
પરલોકથી આવેલે પરલોક જવાવાળો જીવ નાસ્તિકને માન્યો પાલવ નથી. તેથી નાસ્તિકોને કોરાણે ખસેડયા, તેથી તે નામ ધારણ કર્યું કે હિન્દુ. તમને બીજાઓ કાફર કહે છે તેના ધર્માભિમાનને લીધે. તમે હિન્દુપણું ધરાવો છો, તે ધર્માભિમાનને લીધે. કેટલાક તો હિંદુસ્તાનમાં જન્મેલાને હિંદુ માને છે. હિંદુસ્તાનની બહાર થયેલા યહૂદી' મુસલમાન તથા ક્રિશ્ચિયને કઈ સ્થિતિના છે? આગલે ભવ નહીં માને, આ ભવમાં જે કરે, મરી જવાના, ઘરમાં રહી જવાના, જ્યારે ન્યાય દિવસ–કયામતને દિવસ આવશે ત્યારે બધાને ખુદા ખડા કરી ન્યાય કરશે. પછી કેટલાકને દગમાં ને કેટલાકને બેરતામાં કલશે ? પછી પૂછો કે તેમાંથી નીકળશે જ્યારે? એ નીકળવાની વાત કરો તો તમે કાફર. એક વખતના સત્કૃત્યથી બેસ્ત મલ્યું. પછી તેને છેડો જ નહીં. તેમાંથી નીકળવાની વાત કરશે