________________
૭૨
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી રીતે સમજાવવા? પછી બીજી પાટી ગેખાવી, ત્યારે હિંસાનો તો તે ધર્મ અહિંસા, સંજમને પરૂપ છે, એટલે દયા પાળવી, મન તથા ઇંદ્રિયને દમન કરવું ને તપસ્યા કરવી, તે ધર્મ છે આમ કહે છે પણ પ્રથમથી જ તેને સમ્યગ દર્શનાદિનું સ્વરૂપ નથી સમજાવતા, આશ્રવ કે સંવર પ્રથમ તેને નથી સમજાવતાં, ને તે ધર્મનું ફળ બતાવતાં શું કહે છે કે, દેવા વિ « નમસંતિ, જલ્સ ધખે સયા મણ. જેનું મન હંમેશાં ધરમમાં હોય તેને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. બાળકને હંમેશા સીધી વાત તુરતજ ગળે ઉતરી જાય. બાળક ઉંમર દેખીને ધર્મમાં લાવવા, તેને પણ ધરમમાં ચોક્કસ લાવવો પણ કયા રસ્તે તેને ધરમમાં લાવી તેને પરભવ કે પુન્ય પાપની સાબિતીમાં કાંઈ નહીં. તેમ ધર્મઘોષસૂરિ ધના સાર્થવાહને પહેલાં બધો મંગલમુકિકઠું” બાળજીવને મંગલ શી ચીજ છે, મંગળના ભેદ વિગેરે જણાવી, મધ્યમ બુદ્ધિ અને બુધને અંગે ધર્મનું લક્ષાણ કયું બતાવ્યું તે અંગે વર્તમાન.
પ્રવચન ૯મું મહેસાણા, અષાડ સુદી ૪, રવિવાર, ૧૯૯૦ શાસકાર મહારાજા કલિકાલ સર્વણ શ્રીમાન હેમચંદ્રાચાર્ય મહારાજા ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્રગ્રંથને રચતાથકા કહે છે કે મહાત્મનાં કુળવાર્તi દિયોનિ થવાના મહાત્મા પુરુષોનાં ગુણનું કીર્તન તે કલ્યાણ અને મોક્ષનું ધામ છે. હિ શબ્દનો અર્થ અવધારણા માં લઈ, નિશ્ચય અર્થ પણ લઈ તેને માટે હેતુ તથા અવધારણા અર્થ ઘટાવ્યો. હેમાચાર્ય મહારાજની અપેક્ષાએ પ્રકરણથી હિ શબ્દ હેતુમાં લગાડયો. તેથી ચાહે જેટલી પ્રવૃત્તિ દ્રવ્યાનુયોગમાં, ગણિતાનુયોગમાં કે ચરણકરણાનુયોગમાં કરવામાં આવે પણ તેમાં જો ધર્મકથાનુયોગને રસ ન હોય તે સર્વ નિષ્ફળ જાય. અભવ્ય મિથ્યાદ્રષ્ટિ, તથા દુર્ભવ્ય જીવ દ્રવ્યથી સાધુપણામાં હેય તે વખતે દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ તથા ચરણકરણાનુયોગની જરૂર હોય છે, કારણ કે દ્રવ્યાનુયોગ વગર જીવ અજવાદિ વસ્તુને સમજે નહિ. જો તે ન સમજે તે દેવલોક મેળવે છે તે ખ્યાલ જ કયાંથી હોય? આસ્તિક બને તેને દેવક મેળવવાને હેય, આસિતક કોને કહીએ? અતિ પરલોકાદિ મતિરસ્ય સ આસિતક: પરલોક વગેરે છે એવી બુદ્ધિ જેને હેય તેને આસ્તિક કહીએ. જે દેવલોકન, પરભવને, પુન્ય પાપને માને તે આસ્તિક જ હોય. આસિતક થયા વગર આ માન્યતા થઈ શકતી નથી. નાસ્તિક ભવ્ય હોય તેમ અભવ્ય નાસિતક હેય તેવો નિયમ નથી. ચાલુ અધિકારમાં દેવલોક માટે સાધુપણું લીધું છે તેણે જીવતત્વ જરૂર માનેલો હોય, નહિતર પરભવ દેવક શાને? એક વાત ધ્યાનમાં રાખવાની કે સમ્યકત્વના સ્થાન તરીકે કહેવાનું અસ્તિય જાદુ છે ને જગતમાં કહેવાતું આસ્તિકપણું જુદું છે. જગતમાં કહેવાતું આરિતક્ય જીવ,