________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી
જીવન કેટલો વખત ટકે? કહે ત્યારે જીવન આયુષ્યને અંગે મથું છતાં તેને અમલ, જીવ નનું વહેલું, ટકવું, એ આ સાધને ઉપર આધાર રાખે છે. પ્રકૃતિએ પાતળા કપાયથી મનુષ્ય જીવન મળ્યું પણ તેનું ટકવું અન્ય સંયોગ પર આધાર રાખે છે તે કયાંથી મળે? પહેલાં ભવમાં તમે દાનરુચિવાળા બન્યા હતા. દાન દેવું અને દાન રુચિને તફાવત
દાન દેનાર અને દાનચિવાલાને અંગે ફરક છે. જો દાન દેનાર ઉપર રાખીએ તે માલદાર હોય તે થે. આથી માલદાર છે કે ન હે પણ દાનની રુચિવાળો હોવો જોઈએ. દેરાસરમાં કારણસર ટીપ કરે. પ્રભુદાસે ૫૦ ભર્યા, ભીખાભાઈ ધારે કે મારે ૫૦ ભરવા પડશે. તો પહેલેથી મારે આમ છે, મારે ખરચ થયું છે. જ્યાં ધરમનું કાર્ય આવે ત્યારે કકળાટ કરવો, આ દાનરૂચિ નથી. ત્રણસો ઘરમાં ખરચ થયો તે અહીં કેમ ન આપવા?
આ વિચાર ભાગ્યવાનને સૂઝે, ખાસડા મારીને લઈ જશે તો આ સોનાને કોદાળે વાવું કેમ નહીં? ધર્મિષ્ઠ દાન રુચિવાળે તે બચ્યામાંથી બાચકો ભરે. દાનરૂચિ ન હોય તો કોહાઈ ગયેલાની કથની ધરમના કાર્યમાં કથે છે. પેલા બિચારા સંઘનું કામ કરવા આવ્યા હોય તેના પગ કેડ, ગળું બધા સરખા કરી દે છે. મારો વિચાર જ નથી એમ કહી દ્યો. શ્રીફળ શબ્દ પહેલા બોલાય નહીં, પહેલાં જાયફળ બોલી નાખે. એમ કરતાં કરતાં કંઈ નથી કરવું તો લ્યો ત્યારે ૧૧ માંડો. પરોપગાર કર્યો. ચાર આવનાર ઉપર પરોપગાર કર્યો, એમ કહેતાં તમારાં આટલા તો બીજા શું માંડશે? છેવટે ૩૧ નક્કી થયા. છેવટે ટીપ ભરાવનાર ગયા એટલે ૨૦ બચ્યા તો હાથ; ૨૦ બચ્યા, ૩૧ માં પલ્લો છૂટયો. આવાનું શું થયું, આમાં મેળવો કેટલું? બધા ધરમના કામ તમે જ કરો છે, કોઈ દેવલોકમાંથી કરવા આવતું નથી, પણ તમે મેળવે છેકેટલું તેને દાખલો લઉં છું. પૈસા આપીને મેળવે છે કેટલું તે તપાસો. “ખુદા એગા તો સહી, લેકિન હગાહગાકે દેએગા” તમારી પૂરાંતની રકમ કઈ? દાનરુચિ પેલો ૫૧ કહે ત્યારે ધર્મ ઉપર દાનરુચિવાળો ૫વા કહે. આમાં માત્રને ફરક છે પણ ભાવનામાં ફેર હોવાથી દાન ચિવાળો હેય તે આમ બોલે. દાનરૂચિ ઝળકી. તમને સંસ્કાર પડી ગયા છે, નહીંતર સાધુને રોટલા ભારી પડી જતે. દાન સંસ્કાર જ્ઞાનાભ્યાસ, પુસ્તકો પ્રભાવનાઓ પાંજરાપોળ દેરાસરો પાઠશાળાઓના ખર્ચા ભારે લાગે છે. હલકું કદી લાગે તો વિવાહમાં લાલા લાખ, તો સવા લાખ, ત્યાં આમ બેલાય છે. લીટી ભેળ લહરકો. ધરમના સીધા રસ્તે આત્માનું શું કરવા સારી નાખે છે? ઉંધા રસ્તે ખરચવામાં ઉદારના દીકરા બની જાય છે, દાનરૂચિ એ ગુણ સમજો ન હોવાથી મનુષ્યપણાની પુરાંત પાયમાલ થાય છે. જીવનની સાધના તરીકે દાનરૂચિ પાતળા કષાય કામ લાગ્યા છે. છતાં માણસાઈ લાવવી તે માટે ત્રીજી પૂરાંત છે. મનુષ્ય કોણ જીવી શકે? માણસાઈ કોણ મેળવી શકે? મધ્યમ ગુણવાળો માણસાઈ કેળવી શકે, આ ત્રણ પુરાતે પિતાની પેઢીમાં પડી છે. આ ત્રણ પુરતથી આ પેઢી માંડી છે. અત્યારે