________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી દશા છે. લોઢાની બેડી એ બેડી નથી. ખરેખર બેડી હોય તે કુટુંબીઓને મમત્વ ભાવ એજ મહા બેડી છે. આ બધું શાને અંગે? એઠું ખાય તે મીઠાના માટે. સ્ત્રીને આવી રીતે તિરસ્કારનું સ્થાન સમજે છે. જાણકારને જકડે અને વિદ્વાનને વીંધે તે મોહ
આબરૂ એ રાખે તો રહે, એ કાઢે તો જાય, કુટુંબીઓ આ સ્થિતિમાં છે. પણ ઝેર ચડ્યું હોય તે જગ્યા જાએ નહિં, એ તે ઉકરડે હોય તે ઉકરડો, ખાડો ખાડી ગમે ત્યાં પડે છે. આ પણ નાક કપાવે છે. શું શું થાય છે. કાં તે વચનથી વિંધવાનું, મા, બેન, માસી, કોઈ બધાને ભંડાવે છે. બધું છતાં નકામાં ચાલ્યા જવાના ને રોવડાવાના. ખાતર માથે દીવો હોય તે પગ બગડતે તે બચે. આ તે ક્ષયને માટે કુટુંબીઓને સંબંધ, આમ પરાભવમાં રહેવું, બેડીમાં જકડાઇ રહેવું, સમજે છે છતાં કેમ શાણે નથી રહે ? મેહ એટલે હીસ્ટીરીયા, ફેફરું, ચકીનું દરદ હોય, જે વખતે દરદ ન હોય ત્યારે ડાહ્યો. જાણકાર પણ દરદ ચડયું એટલે ભાન નહીં, ડહાપણને જાણપણું બધું ધૂળ ભેળું, જાણનારને પણ જકડી નાખે છે. વિદ્વાનને પણ વીંધી નાખે છે. તેમ અહીં જાણકારને જકડે ને વિદ્વાનને વધે તે મેહ જ્ઞાનાતિ મોતીતિ રાઘવજનાત્ જાણતા એવા પ્રાણીને પણ મુંઝાવે તે મેહ કહેવાય છે. મરકી ઘણે ભાગે ડાહ્યાને હોય છે, જેને મગજની મારી નથી તેમને મરકીના દરદ ઘણે ભાગે હોતા નથી. કાયાની મજુરી વાળાને મરકીનું દરદ હોતું નથી. જાણકારને કહે છે. વિદ્વાનને વિંધે છે. જેમાં સ્ત્રી તેમ હ પણ જાણકારને મુંઝાવે છે. તેમાં પણને અર્થ શો ? મેહ-મદિશ જાણનારને પણ તાણે છે. એ વિચારો તમને મુંઝવે છે. જે સ્ત્રી વિષયને વિચાર ન કરે તેને મુંઝારો થાય ખરો? જાણે છે કે હુંવિધાઇશ, જકડાઇશ, છતાં વિચારને વમળમાં વહે છે. કેમ? જઠરાગ્નિની સગડી
તાજીયાને દહાડો છે, સરઘસ નિકળ્યું છે, મુસલમાને એક વિદુરને પકડયો, ધાઉસણ કરવા સાથે લઇ ગયો. ધાર્યું હતું દુકાને જવાનું, તેમ આ જીવને ધારણામાં ધાડ પડી. પ્રથમ આ જીવ માતાની કુક્ષિમાં આવ્યો, તે વખતે સ્વપ્ન પણ શરીર બાંધવાને કે ઇંદ્રિય બાંધવાને વિચાર ન હતો. વિચારથી વંધ્ય હતા, એકજ વિચાર હતો. માતાની કુખમાં આવ્યો ત્યાં શરીર, ઇંદ્રિયો કે વિષયો માટે વિચાર્યું ન હતું. માત્ર ખાવું. જ્યાં સગડી જોડે હોય ત્યાં ભણ્ય ખાળે છે, અગ્નિ ભણ્ય ખળ્યા જ કરે છે, જેમ અગ્નિ કુદી કુદીને ભય પકડે છે. જાળ વાંકી, થઇ લાકડાને પકડે છે. હદમાં હોય તે જાળ લાંબી થઇ દાઘને પકડે છે. અગ્નિ છેટે રહેલા દાહ્યને પકડે છે. પાસે મહું તે ભસ્મ કર્યા વગર રહે નહિ. આપણે સગડીને છેડે લઈને ફરીએ છીએ. જઠરાગ્નિ એ સગડી છે.