________________
६४
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી
પ્રવચન ૮મું સંવત ૧૯૦ અસાડ સુદી ૩ શનીવાર, મહેસાણું धर्मो मंगलमुत्कृष्टं धर्मः स्वर्गापवर्गदः ।
ધર્મ: સંસાન્તાનોને મારા / ૨ // શાસ્ત્રકાર મહારાજ હેમચંદ્રાચાર્ય ત્રિષષ્ઠી સલાકાપુરૂષ ચરિત્ર રચતાં થકાં આગળ જણાવી ગયા કે મહાત્માનું કીર્તન તે જ કલ્યાણ અને મોક્ષનું ધામ છે. તે વાતને નકકી કરતાં દ્રવ્યાનુયોગ ગણિતાનુયોગ તથા ચરણકરણાનુયોગ એ ત્રણે ઉપર ફટકો મારવો પડે છે. એક પંડિત તમને જીવ વિચાર નવતત્વ ભણાવે, નવતત્વને જેવી રીતે તમે જાણો તે કરતાં પંડિત સવાયું જાણે છે. પછી એ સમકિતી કેમ નહીં? દ્રવ્યાનુયોગમાં તમારામાં અને પંડિતમાં ફરક કયો? ઉલટું પંડિત વધારે જાણે છે. ગણિતનુયોગ તરીકે ક્ષેત્ર કાળની પ્રશસ્તતા જોષીએ પાસે વધારે માલુમ પડે છે. તેમાં જો સમ્યકત્વનું બીજ રાખીએ તો તમારા કરતાં જોશી અને માળી વધારે જાણે છે. દ્રવ્ય ચારિત્રના અનંતમા ભાગે ભાવચારિત્ર હોય
આપણે અનંતીવખત દ્રવ્ય ચારિત્ર લીધા પછી સમ્યકત્વ કેમ ન થયું? જગતમાં ભાવચારિત્ર તે દ્રવ્ય ચારિત્રને અનંત ભાગ હોય, એક જીવની અપેક્ષાએ ભાવચારિત્ર દ્રવ્યચારિત્રના અનંતમે ભાગે. સર્વ જીવોની અપેક્ષાએ પણ તેમ જ ભાવચારિત્ર સામાન્ય રીતિએ આઠ ભાવ આવે. નિર્યુકિતકાર સમવાર વરિરો એમ કહે છે. જે ભાવ ચારિત્રને અંગે આઠ ભવ ગણાવે છે ત્યારે દ્રવ્ય ચારિત્રને અંગે સર્વ જીવને અનંતી વખત ગ્રેવેયકમાં ઉત્પાત થયો. જે સિદ્ધ થયા તેઓએ અનંતી વખત દ્રવ્યચારિત્ર લીધું ત્યારે ભાવ ચારિત્ર આવ્યું. આજ વાતની અપેક્ષાએ હરિભદ્ર સૂરિજીએ પંચવસ્તુમાં દ્રવ્યચારિત્રને ભાવચારિત્રનું કારણ ગયું. હરિભદ્રસૂરિના મુદ્દા પ્રમાણે નિસરણીના ૧૦૦ પગથીયા છે, તે ૧૦૦ ઓળંગ્યાજ મેડો આવવાને. ભાવચારિત્રની પ્રાપ્તિ માટે દ્રવ્યચારિત્ર પગથીયા છે, અનંતી વખતે દ્રવ્ય ચારિત્રો આવી જાય ત્યારે જ ભાવ ચારિત્ર આવે, ખેડવાથી ખેતી થાય, પછી વાવવામાં ભૂલ થઈ હોય તે ન ઊગે. વાવવામાં ભૂલ થાય તેથી અનાજ ન ઊગે. તેથી ખેડવામાં ભૂલ નથી. તેમ માની ઇચ્છા ન થઈ હોય, જડ ચેતનને વિભાગ ને ધ્યાનમાં લીધી હેય. બચ્ચાંએ નથી ગુણને સમજતા કે નથી કંચનને સમજતા. બચ્ચાઓને આહાર સંજ્ઞા, તમને પરિગ્રહ સંજ્ઞા
નાના બચ્ચાંઓને લોઢા ની કે ચાંદીની સળી આપ. હીરા મોતી આપે તો પણ માં, લાકડાનું ચુંબડીમું આપે તે પણ એમાં, એને એકજ સંશ, બીજી