________________
૫૯
પ્રવચન મુ
યોગા કલ્યાણ–માનાં ધામ નથી એમ સમજવું નહીં, પણ અંકુરાને જેમ બીજનું કારણ. કહીએ તેમ બીજા યોગા પણ પર પગએ કલ્યાણ-મોહાનાં ધામ છે. આ ઉપરથી ડાળ – ડાળીને ખસેડતા નથી, પણ એનું કારણ પણ આજ. એમ અહીં મહાત્માઓનું કીર્તન મા અને કલ્યાણનું ધામ છે. આથી દ્રવ્યાનુયોગ – ગણિતાનુયોગ કે ચરણકરણાનુયોગને કાઢી નાખ્યા નથી. ત્રણે યોગ કથાનુયોગથીજ શરૂ થાય છે.
થડ
ww
ક્ષેત્ર સમાસ તથા કમ્મપયડી આદિ દ્રવ્યાનુયોગના વિષયમાં આવે છે. પ્રથમ જિનેશ્વરોને નમસ્કાર કરવા પડે છે એમ મહાપુરૂષોનું કીર્તન એ અસલી અંકુરો છે. એ અંકુરાથી ફળ છે, એમ અહીં મહાપુરૂષોનું કીર્તન એજ અંકુરા તરીકે કુરાપૂર્વકજ ડાળ−ડાળી થડ, હોય તેમ અહીં પણ દ્રવ્યાનુયોગ ગણિતાનુંયોગ ને ચરણ કરણાનુયોગ એ ત્રણે ધર્મકથાનુંયોગ પૂર્વક હોય પણ બધામાં મહાત્માનું કીર્તન ચાલુ જ હાય જેને મંગલાચરણ -કહીએ છીએ.
સૂચળપડ્યું વીજું શા માટે કહે છે ? મિરું પીલિળે એ પદ શા માટે ? કહે કે દ્રવ્યાનુયોગ તથા ગણિતાનુયોગ વિગેરેની સફળતા મહાત્માના કીર્તન ઉપર આધાર રાખે છે. એ દ્રવ્યોની ઉપર ભરોસા શાને અંગે? મહાપુરૂષે કહ્યુ તેથી ભરોસો રાખીએ છીએ, મુંબઈથી તાર આવ્યો, હર્ષના કે શોકનઃ સમાચાર છે, પણ તાર ઓફીસના ભરોસાથી માને છે.. માસ્તરના ભરોસા ઉપર માને છે, તેમ અહીં આપણે કર્મ દેખતા નથી, જાણતા નથી પણ મહાપુરૂષના ભરોસા ઉપર માનીએ છીએ. તેમ ગણિતાનુયોગમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્રો થી રીતે માનવા ? અસંખ્યાત જ્યોતિષીઓ દેવલાકો ચારનિકાયના તે પણ તેમના વચનથી માનવાના. દ્રવ્યાનુયોગમાં જીવ માનવા કર્મ માનવા, ન માનવા તે વાત ઠીક છે પણ ચરણકરણાનુયોગ તેમાં કાયા કપાવાની. આ સાચું, આ ખાટું, આ માન્યતા દ્રવ્યાનુયોગમાં પણ ચરણ કરણાનુયોગમાં ચાલી દેખાડવું તે કરૂં પડે છે. જે કુટુંબ કબીલા જી ંદગીથી મારો મારો કર્યો હોય, હજારો પાપ કરી પોપ્યા હય, હેરાન થઇ સાચવ્યો હોય, તેને શત્રુ ગણી નીકળવું, ફાયદા કરનાર નથી એ તરીકે છેડે. ધનમાલ વિગેરે ફાયદો નથી કરનાર, એટલા માટે છેાડતા નથી. પણ ડૂબાડી દેનાર છે માટે છેડે છે. વૈરાગ્યવાળાને માટે એકજ શ્લોક બસ છે.
दारा परिभव कारा, बन्धु जनो य बंधनं ।
સ્ત્રીનું મહાબંધન
સ્ત્રી-ગૃહિણી પરણે તો ઘર મંડાયું, મરી ગઇ તો ઘર ભાંગ્યું. એ આવી તો ઘર મંડાયું, તો તું કોણ ? તું કયા હિસાબમાં ? મંડાયું એટલે શોભાયું, તો કદાચિત કર્મ સંજોગે તેનું આયુષ્ય ટૂંકું હોય તો મરી જાય તો ઘર ભાંગ્યું. ત્યાં શું કહીશ ?