________________
૫૬.
આગોદ્ધારક પ્રવચન શ્રેણી
પ્રવચન ૭મું સંવત ૧૯૯૦ અસાડ સુદી ૨ શુક્રવાર શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ જણાવી ગયા કે મહાત્મા પુરૂષોના ગુણોનું કીર્તન એ કલ્યાણ અને પ્રેક્ષનું ધામ છે. હિ શબ્દ નિશ્ચય અર્થમાં જોડીએ, નિશ્ચય કઈ બાજુ કરવો તે કર્તાની મરજી ઉપર આધાર રાખે છે. તે અપેક્ષાએ મહાત્મા પુરૂષોનું કીર્તન જ કલ્યાણ અને કાનું ધામ છે. જેમ દુનિયાદારીનું એક દ્રષ્ટાંત લઈએ ‘મહાજન જ શાહુકાર છે,” ને “મહાજન શાહુકાર જ છે.' મહાજન શાહુકાર હોય છે જ. પહેલામાં શો અર્થ થાર્ય કે જગતમાં મહાજન સિવાય બીજો શાહુકાર નથી. બીજાઓને ભલે ખોટું લાગે પણ મહાજન સિવાય બીજો કોઈ શાહુકાર નથી. ‘મહાજન શાહુકાર જ છે એને અઈ મહાજનમાં બધે શાહુકારી રહી. મહાજનમાં અપ્રમાણકતા હેય નહીં, બીજામાં પ્રમાણિકતા હેય કે ન પણ હય, મહાજનમાં કોઈ પણ બીજી સ્થિતિ તે નથી. મહાજનમાં શાહુકારપણાની શંકા તે બીજામાં ઉડી ગઈ. “મહાજન શાહુકાર હોય છે. ત્યાં મહાજનમાં બધા પ્રમાણિક નથી. મહાજનમાં કેટલાક કેટલાક પ્રમાણિક હોય છે, શાહુકારીને અસંભવ નથી. તેમ પહેલામાં બીજામાં શાહુકારી નથી, બીજામાં મહાજનમાં કોઈ અપ્રમાણિક નથી, ત્રીજામાં શાહુકારી નથી એમ નહીં. જુદું વકતવ્ય ધ્યાનમાં લ્યો. જયારે મહાત્માઓનું કિર્તન તે કલ્યાણ અને મોક્ષનું ધામ છે ત્યારે મહાત્માને વ્યવછંદ થયો. નાનાં થrs મ પાપીઓની કથાઓથી પણ સર્યું, અર્થાત પાપીની વાત પણ ન કરવી. તિરસ્કારની દ્રષ્ટિથી વાત કરશો. જે વાત પહેલાં તિરસ્કારથી કરી છે તે વાત પ્રસંગે તમેજ અમલ કરવા તૈયાર થશે. પાપીઓની વાતથી પણ સર્યું. એક વખતની વાતને સંસ્કાર, પ્રસંગ એ વાત આગળ આવે. આપત્તિમાં આવડત આગળ આવે, પાપીની વાત તિરસ્કારની નજરથી કરી હોય, પણ પ્રસંગે એ આગળ આવીને ઉભી રહેમાટે પાનાં જથયાગ ૩ પાપીની કથાથી સર્યું. તે કીર્તન તે હોય જ શાનું? પાપીનું કર્તન કલ્યાણ કરનારું હોય જ નહીં. ચાલું, પ્રસંગ મહાત્માના ગુણ કીર્તનનું, પાપીની કથાના વ્યવચ્છેદને આ પ્રસંગ નથી. મહાત્માઓનું જ કીર્તન કલ્યાણદિનું ધામ છે. આ અર્થ ન કર, પણ મહાત્માઓનું કીર્તન જ મોક્ષનું ધામ છે એ અર્થ વ્યાજબી છે. આમ કહી સ્પષ્ટ જણાવે છે કેગુણ જાણુને અને વગર જાણ્યા સત્કાર સન્માનાદિ થાય તેમાં ઘણે આંતરો છે.
મહાત્માઓની સેવા જય, ભકિત, આદર, સત્કાર કરે. જો તેમના વર્તન, આચરણ તરફ બહુમાન ન હોય તે તે બધાની કિંમત નથી. કારણ કંઈ? કેમ