________________
વિનયમાં નમ્રતાને ભાવ છે. જેમાં એક બીજા નાનકડું હોય છે અને તેમાંથી એક વિશાળ વૃક્ષ થાય છે તેમ નાના નાના વિનયમાંથી કમશઃ મોક્ષ પ્રાપ્તિ થાય છે. વિનયમાંથી ગુરુ-શુશ્રષા, તેથી શ્રુતજ્ઞાન,વિરતિ તેથી આશ્રવને નિરોધ અર્થાત સંવર, સંવરથી તાપૂર્વક નિર્જર, નિર્જરાથી ક્રિયા નિવૃત્તિ તેથી અગીપણું અને વેગ નિધિપૂર્વના અગીપણથી ભવપરંપરાને નાશ અને તેથી આત્માને મોક્ષનું ફળ પ્રાપ્ત થાય છે. આવી ફળ પરંપરાને ઉત્તરોત્તર પ્રાપ્ત કરાવવાને મુખ્ય આધાર વિનય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાયા તથા ઉપચાર વિનય એમ વિનયના ૭ પ્રકાર કહ્યા છે. [3] ઢોયાવચ્ચ–
- વૈયાવચ્ચ એટલે સેવાભક્તિ. વૈયાવચ્ચ અપ્રતિપાતિ ગુણ છે. ઘણા જેમાં આ ગુણ જોવા પણ નથી મળતું અને કેટલાકમાં વિશિષ્ટ કક્ષાએ જોવા મળે છે. આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શેક્ષક, પ્લાન, ગણ, કુલ, સંઘ, સાધુ, સમજ્ઞ એવા ૧૦ મહાપુરૂષેની વૈયાવચ્ચ સેવાભક્તિ એ આત્યંતર તપ સ્વરૂપે છે. જે કરનારને મહાન કર્મ નિર્જરી કરાવે છે. આ પ્રમાણે વૈયાવચ્ચના ૧૦ પ્રકાર કહ્યા છે. આનાથી પણ કર્મ ક્ષય થત હોવાથી તેની ગણના આર્થાતર તપમાં કરવામાં આવી છે. (૪) સ્વાધ્યાય તપ
સ્વાધ્યયન = સ્વાધ્યાય” સવ એટલે આત્મા. આત્માનું અધ્યયન તે રવાધ્યાય. આત્મ