________________
નાક,
I III
lilli,
i.
:
it
જેમ સૂર્ય અને રાહુનું ગ્રહણ થાય અને પછી બન્ને સર્વથા છૂટા પડી જાય તે જ પ્રમાણે જીવ કર્મનું ગ્રહણ અનાદિકાળથી થયેલું છે. તેને સર્વથા વિચગ થવે તેનું નામ મોક્ષ. ૪ ઘનઘાતી કર્મોને ક્ષય કર્યા પછી, કેવળજ્ઞાની બન્યા પછી જે અઘાતી કર્મ શેષ રહ્યાં છે તેને પણ ક્ષય કર. અન્તમાં શૈલશીકરણ આદિની ક્રિયા કરીને એ અઘાતી કમેને પણ ક્ષય કરી સર્વથા કર્મના સંસર્ગથી મુકત થવું. છૂટા થવુ. અર્થાત હવે ૧ પણ કર્મના સૂકમ અંશને પણ સંબંધ ન રાખવે, તેનું નામ મેક્ષ, માટે જ “સવપાવપણાસ”, આ પદમાં સબ્ધ શબ્દ સુકાવે છે. સર્વ પાપકર્મને પ્રકૃષ્ટપણે નાશ આવે. અર્થ થાય છે. અને એ જ સવ અર્થમાં “ર” શબ્દ માય છે