________________
સંસારી
સિંદ્ધ (મુકત)
સારીરી
અશારીરી આયુષ્યવાળે
આયુષ્ય વિનાને કર્મયુકત
સર્વથા કર્મરહિત જન્મ-મરણવાળે
સર્વથા જન્મ મરણરહિત સુખ-દુઃખવાળે
સુખ-દુઃખરહિત આનન્દઘન સંસારી અને સિદ્ધ આ બન્ને પ્રકારના માં આ મૂળભૂત તફાવત પાયાને છે. જીવવ એકસરખું હોવા છતાં આ અવસ્થા ભેદ છે.
સંસારની ચારે ગતઓમાં ૮૪ લાખ જીવ પેનિઓમાં પરિભ્રમણ કરવાનું જેણે સર્વથા બંધ કરી દીધું છે. હવે કમંજન્ય અનન્તા ભવે જેણે નથી કરવા. ભવ એટલે સંસાર, ભવ એટલે જન્મ-મરણના ફેરા. આ જેને સર્વથા નથી કરવા અને ચાર ગતિના ચક્રમાંથી જે સંસારમાં ઘાંચીના બળદની જેમ સતત પરિભ્રમણ કરી રહ્યો હવે તેને હવે ત્યાગ કર્યો અને તે અનાદિના ચક્કરમાંથી છુટકારો મેળવે છે. આ ચાર ગતિમાંથી બહાર નીકળે છે. જન્મ– મરણના આ ફેરામાથી બહાર નીકળે છે. અને સમ્યક્ દર્શનાદિ રત્નત્રયીની આરાધના