________________
ક્ષેત્રમાં જ પ્રસરીને રહેશે, પરન્તુ દીવાને (ગેાળાને) કોઈ ફરક નથી પડતા. એટલુ જ નહી, પરન્તુ એક જ રૂમમાં જો ૧ હજાર ગાળા લગાડયા હૈાય તે પણ બધાના પ્રકાશ એક જ રૂમમાં રહી શકે છે. એક ગાળાના પ્રકાશ ખજામાં, ભીજાને ત્રીજામાં, ત્રીજાને ચે થામાં એમ અન્યોન્ય-પ૫ર મળીને
રહી શકે છે. અથવા જેમ એક સાથે ૫-૬ દીવડાઓ ભેગા કરીએ તા તે બધાની યાતિ એક બીજામાં મળી જાય છે. મળ્યા પછી આપણે પારખી પણ નથી શકતા. પરન્તુ જયારે દીવડાઓને છૂટા પાડીએ છીએ ત્યારે બધાની ન્યાતિ પણ સ્વતંત્ર છુટી પડી જાય છે. અને તેના પ્રકાશ પણ છુટા પડી જશે. એ જ પ્રમાણે મેક્ષમાં અશરીરી એવા
પણ
આત્મા પ્રકાશપુજ જેવા જ છે. બધા દીવડાઓની જ્યાત જેમ ભેગી થઈને રહી છે તેમ અનેક સિદ્ધોના આત્માએ પણ એકબીજામાં સમાઈને રહી શકે છે. પરન્તુ અવ્યાબાધપણું હાવાથી ક્યાંય કોઇને પણ ખાષ થવાને સંભવ નથી. એક સ્થાનેથી એક આત્મા સિદ્ધ થયે. પરન્તુ કાળાન્તરે એ જ સ્થાનેથી બીજો આત્મા પણ સિદ્ધ થઈ શકે છે, ફરી કેટલાક વર્ષો પછી બીજો, ત્રીજો, ચેાથે ફરી કાળાન્તરે પાંચમેા-છઠ્ઠો સિધ્ધ થઈ શકે છે. એમ, કાળ અનન્ત છે. અને જીવા પણ
૯૦