________________
જ્યારે ઉપચાર રહિત સત્ય સુખ તે મિક્ષમાં જ છે. અને મેક્ષમાં મુકનાત્માનું સુખ તે સર્વ કર્મના સર્વદુઃખના ક્ષયથી જન્ય સુખ છે. પુણ્ય નથી કે પાપ નથી. કારણ પુણ્યપાપ પણ છે તે કર્મ જ ને? ફરક એટલે કે પુણ્ય એ શુભ કર્મ છે, જ્યારે પાપ એ અશુભ કર્મ છે. એવું પણ નથી કે માત્ર અશુભ કર્મ પાપના જ ક્ષયથી મેક્ષ મળે છે અને પુણ્ય એટલે શુભ કર્મ હોય તે જ મેક્ષ મળે છે. ને એવું પણ નથી.
જેમ પાપ એ અશુભ કર્મ છે તે પુણ્ય પણ શુભ કર્મ છે. એને પણ ક્ષય-નાશ કરે જ પડે છે. માટે મોક્ષ એ પુણ્યથી નથી મળતા. એ તે પુણ્ય-પાપરૂપ સર્વ કમ ના ક્ષયથી મળે છે. પુણ્ય સુત્પાદક સુખ સામગ્રીકારક ખરુ પણ અને તે તે પણ બન્ધન રૂપ જ છે. દા. ત. સેનાની સાંકળ પણ હય, અથવા સેનાનું પાંજરૂ પણ હોય. હીરામેતી પણ જડયા હોય તે પણ તે છે તે બ ધનરૂપ જ. સંસારમાં પુણ્ય જન્ય જે સુખ-સામગ્રી, સ્વર્ય, ભેગ-વિલાસ વિવાદિ સુખે પણ આત્માને તે બંધનરૂપ જ છે. માટે તે પણ હોય છે. મુમુક્ષુ-મેક્ષાથી જીવ માટે તે પણ હોય છે. ત્યાજય છે. સાંસારિક સુખે, વૈષયિક-પૌજ્ઞાલિક સુખે પણ પુષ્ય જન્ય હોવા છતાં પણ દુઃખદાયક છે. કર્મ બંધાવનાર છે. દુઃખ-દુર્ગતિના કારણરૂપ છે. માટે મેક્ષાથી સાધુ-મુનિ આવા સાંસારિક સુખોને ભેગવટાને ત્યાગ કરે છે. અને પુણ્ય પાર્જન તરફ પણ લક્ષ નથી રાખતા. તે પણ ઉપાદેય નથી ગણુતા, કારણ કે પુણ્યથી મોક્ષ નથી મળતું. મોક્ષ તે