Book Title: Sachitra Gandharwad Part 02
Author(s): Arunvijay
Publisher: Visha Shrimali Tapagacch Gyati Jain Sangh

View full book text
Previous | Next

Page 589
________________ સવ કમ'થી મુકત મુકતામા–સિધાત્મા પેાતાના અનન્ય જ્ઞાનાદિ ગુણુામાં સતત-સદા મસ્ત છે. માટે તેમને અન્યામા અનન્ત સુખ જ્ઞાનવેદ્ય છે. સચ્ચિદાનન્દ સ્વરૂપમાં છે. આનન્દ ઘન સ્વરૂપમાં છે. ચિÜન, ચિદાનન્દ સ્વરૂપમાં છે. તેમાં એટ આવવાની નથી. ક્રિસ્તવ (નમ્રુત્યુ!)માં સિધ્ધિગતિનાં વિશેષશે. આપતા જણાવે છે કે “શિવ-મયહ-મહત્ર-માળ ત – મલય-મન્ત્રાવાહ-મજુળરાવિતિ सिध्धिगइ " G ઉપદ્રવરહિત કલ્યાણકારી, અચલ અર્થાત કદાપિ ચલાયમાન ન થાય તેવુ, ફરીથી કાઈ કર્યાં હવે તેમને ખધાય તેમ નથી, અનન્ત સ્વરૂપે જ્ઞાન, સુખાદિ છે, અક્ષયસ્થિતિ છે, મેક્ષાવસ્થા—ધિસ્વરૂપ કયારેય નષ્ટ નથી થવાનું, અવિનાશી છે. અવ્યાખાય અર્થાત કેઈથી પણ ખાધા-પરાભવ પામે તમ નથી, અને મેાક્ષ એવું સ્થાન છે જ્યાં ગયા પછી અપુનરાવૃત્તિ ફરીથી પાછા આવવાનુ` નથી, કારણ ત્યાં કમ ખ'ધના હેતુ નથી, કારણેા નથી, મન-વચન-કાયા આદિ નથી. નથી તા રાગ-દ્વેષ, માટે મુકતાત્મા કયારેય પણ અર્થાત અનન્તા કાળે પણ પાછા સૌંસારમાં નથી, આવતા ગમે તેવા પ્રસંગે નિમિતે કે કારણે તેમને આવવાનુ` કોઈ પ્રયેાજન જ નથી, ધના અભ્યુદય માટે કે અનુગ્રહ માટે અથવા પરિત્રાણુ-બચાવવા વગેરે કોઇ પણ હેતુથી મુકતાત્મા ફરી સંસારમાં નથી આવતા. માટે અવતારવાદ માનવા એ ઉચિત નથી. ૧૦૨

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604