Book Title: Sachitra Gandharwad Part 02
Author(s): Arunvijay
Publisher: Visha Shrimali Tapagacch Gyati Jain Sangh

View full book text
Previous | Next

Page 602
________________ ૫. પુ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ ની શુભ પ્રેરણા અને સદુપદેશથી સ્થપાયેલ– યુવાપેઢી, વિદ્યાથી આલમ, આમ જનતા, સંઘ અને સમાજના - કલ્યાણાર્થે સ્થપાયેલ એક સેવાભાવી સંસ્થા જ શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણું કલ્યાણ કેન્દ્ર છે. 80 બ. નિયમાનુસાર કરમાફી પત્ર પ્રાપ્ત ટ્રસ્ટ રજીસ્ટર નંબર : 1826 (BOMBAY) વિવિધ પ્રકારનું ઉત્તમ સાહિત્ય પ્રકાશિત કરતી, વિદ્યાથી ખાલમમાં આચાર-વિચ રને ઉત્તમ સંસ્કારોનું સિંચન કરતી, નવયુવાનોના જીવન ઘડતરનું કાર્ય કરતી, યુવાનોને કાયાક૯પ કરતી, મહાવીર પ્રભુના સિધાન્તને પ્રચાર તથા સમ્યગ જ્ઞાનને પ્રસાર કરતી સંસ્થાની પ્રાણ !! ભૂત એક મહત્વની પ્રવૃત્તિ5 શ્રી મહાવીર જન શિક્ષણ શિબિર * વિવિધ સ્થળે યોજાયેલી ગ્રીષ્માવકાશકાલીન શિબિર૧. શ્રી સર્વોદય પાર્શ્વનાથ મંદિર-માથેરાન-(મહારાષ્ટ્ર) ૨. શ્રી આદિનાથ સોસાયટી–પૂણે–સતારા રેડ–પૂણે (મહાર ) ( ૩. શ્રી વર્ધમાન આયંબિલભવન, ભિવંડી-(થાણા-મહારાષ્ટ્ર) ૪. શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસર–ઉપાશ્રય વલસાડ (ગુજરાત) ૫. શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસર-દાદાસાહેબ-ભાવનગર (સૌરાષ્ટ્ર) 5 ૧ ૬. શ્રી વાસુપુજ્ય સ્વામી પ્રસાદ, આણંદજી કલ્યાણજી પેઢી. સુરેન્દ્રનગર () { વિવિધ ચાતુર્માસમાં યોજાયેલી ચાતુર્માસિક ૧૬ રવીવારીય શિબિરે ૧. શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જૈન મંદિર-ઉપાશ્રય. પાટી જૈન, સંધ. પાટી મુંબઈ. ૨. શ્રી આરાધના ભવન. ગોવાળીયા ટેકે જન સંઘ. મુંબઈ. ૩. શ્રી ચંદ્રપ્રભુ જન મંદિર-ઉપાશ્રય. શ્રી પ્રાર્થના સમાજ જેને રાંધ મુંબઈ. ૪. શ્રી કે. મે. વાડી ઉપાશ્રય. ગોપીપુરા જૈન સંધ. સુરત–ગુજરાત. ૫. શ્રી આત્માનંદજન ઉપાશ્રય. ઘડીયાળી પોળ. જાની શેરી વડોદરા , ૬. શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જન સંધ. શ્રી મેહનવિજયજી ' ને પાઠશાળા. જામનગર-રાષ્ટ્ર)

Loading...

Page Navigation
1 ... 600 601 602 603 604