________________
પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજ્યજી મહારાજ ના વિ.સં. ૨૦૪૦ના એક યાદગાર અને યશસ્વી ચાતુર્માસ દરમ્યાન શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ તરફથી યુવા અ લમના આત્મશ્રેયાર્થે જેલ
– ચાતુમાસિક ૧૬ રવિવારીય - ( શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિર જ
ની ચાલતી શિબિર દરમ્યાન દર રવિવારે બપોરે ચાલતી
સચિત્ર ગણધરવાદની જાહેર વ્યાખ્યાન માળા માં ૧૬ રવિવારની અતિમ “મે ક્ષસિદ્ધિ” વિષયક આ પુરિતકા
જામનગરના સુપ્રસિદ્ધ બાંધી નિર્માતા શ્રી મહાવીર અગરબત્તી વર્કસ
ના સપરિવાર તરફથી
પૂ. સ્વ. માતુશ્રી લલીતાબેન ચુનીલાલ
અગરબત્તીવ
તથા પૂ.સ્વ. પિતાશ્રી ચુનીલાલ પેપરલાલ અગરબત્તીવાલાના પરિવારના સહકારથી સમ્યગ જ્ઞાનને પ્રચારાર્થે ભુભકિતરૂપે પવી પ્રસિદ્ધ કરવામાં
આવી છે. તથા કારતક વદ ૩ તા. ૧૧–૧૧-૮૪ ના ૧૬માં છેલ્લા રવિવારની શિબિરમાં પધારેલ સ શિબિર થી મિની –
- ક – સાધર્મિક ભકિત – E –
શ્રી મહાવીર અગરબત્તી વર્કસ - સુપ્રસિદ્ધ બાંધણીવાલા સ્વ. ચુનીલાલ પે પટલાલ શાહના સુપુત્રે શ્રી પ્રવીણભાઈ, અનંતભાઈ પ્રતાપભાઈ આદિ અગરબત્તીવાળા સપરિવાર તરફથી કરવામાં આવી છે.