________________
કે તેથી જ
શકે
નથી
જઈ શકે. જે ઈશ્વર હોય અને અવતાર લે તેમને જ મેક્ષ પાપ અને બીજાને નહીં, એવું પણ નથી. હા. અભવી જવા મેક્ષે નથી જ. જાતિભવ્ય કે દુર્ભવ્ય પણ મોક્ષે નથી . જેમ બધા મગની વચ્ચે કેરડુ મગ નથી સીઝ, તેમ અનન્તા આત્માઓની વચ્ચે અભવીને મેક્ષે નથી જઈ શકતે. કારણ તેનું જીવદળ જ એવું છે. તેને મેક્ષ વિષયક શ્રધ્ધા જ નથી થતી, માટે તેને મેક્ષ નથી થતા. ભાવિ જીવ સભ્યત્વ પામીને રત્નત્રયીની આરાધના કરીને, સર્વ ક્ષય કરી જઈ શકે છે. મહાવિદેહક્ષેત્રમાંથી સતત મેક્ષ માર્ગ ચાલુ રહે છે. ત્યાં સદાય ચે આરે વતે છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દર છ મહિને ૧ જીવ તે મેક્ષે જાય જ. આત્મા જ્યારે સત્વ, પામે ત્યારે જ તેને મેક્ષ નિશ્ચિત થઈ જાય. અર્થાત આ સભ્યત્વ પામેલે આત્મા અવશ્ય અર્ધ પુદ્ગલ પરાવર્તકાળમાં મેક્ષે જવાનો જ. વચ્ચે અમુક ભ પણ થાય. પરંતુ સમ્ય
ત્વ પામે તે આત્મા ક્ષે જવાને જ. એક માત્ર મનુષ્યગતિ માંથી જ મોક્ષ મળે છે. એ સિવાય દેવ-નારક-તિર્યા ચ ગતિ. માંથી મેક્ષ નથી મળતું. આવા, મેક્ષ તત્વની શ્રધ્ધા અને સાધના એ જ શ્રેયસ્કર માગ છે
सतपयपरूवणया, दव्वपमाण च खित्तफुसणा य । काला अ अन्तर भागो, भावे अप्पाबहु चेव ॥
૧) સત્ (વિદ્યમાન) પદની પ્રરૂપણા, ૨) દ્રવ્ય પ્રમાણ -(સંખ્યા), ૩) ક્ષેત્રદ્વાર, ૪) સ્પર્શના દ્વાર, ૫) કાળ દ્વાર, ૬) અન્તર દ્વાર, ૭) ભાગ દ્વાર, ૮) ભાવ દ્વાર, અને શું નિશ્ચય અ૯પ બહુવકાર, આ નવ અનુયોગ દ્વાર છે.
૧૧૨