Book Title: Sachitra Gandharwad Part 02
Author(s): Arunvijay
Publisher: Visha Shrimali Tapagacch Gyati Jain Sangh

View full book text
Previous | Next

Page 597
________________ ગઈ છે. માટે સ્ત્રી મોક્ષે ન જાય, અને કેવળજ્ઞાન ન પામે ઈત્યાદિ માન્યતા સાવ પાયા વિનાની ખોટી છે. (૯) પુરૂષલિંગ સિદ્ધ – પુરૂવ દેહથી જે મોક્ષે જાય તે પુરૂવલિંગ સિધ્ધ કહેવાય. તમસ્વામી આદિ પુરુષ દેરી અનેક મેક્ષે ગયા છે. (૧૦) નપુંસકલિંગ સિદધ – નપુંસકપણાના શરીરના મેક્ષે જાય તે નપુંસક લિંગ સિબ્ધ કહેવાય. દા.ત. ગાંગેય વગેરે નપુંસક હતા. અને મેક્ષે ગયા. (૧૧) પ્રત્યેક બુધ સિધ - જેઓ સધ્યાના રંગાદ નિમિ-પ્રસંગે જતા બૈરાગ્ય પામી કેવળજ્ઞાન પામી ક્ષે ગયા તે પ્રત્યેક બુધ સિદ્ધ કહેવાયા. દાત, કરકુંડ મુનિ, રાજા કરકંડુ રસ્તામાં એક બળદને જોઈને વૈરાગ્ય પામ્યા. દીક્ષા લઈ સાધુ બન્યા અને પ્રત્યેક બુદ્ધ થઈ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. આt : ", " * . :: SES - ' '' 1 ' ' : - પ. પ. . . . '' મrs fr* / ? / . ૧૧૦

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604