________________
(૧૨) સ્વયંસંબુદ્ધ સિદ્ધ – ગુરૂના ઉપદેશ વિના તથા પ્રકારે કર્મ પાતળાં પડવાથી નિમિત્ત વિના પણ પિતાને સંસાર અસાર લાગતાં વિરકત બની શૈશવ્ય ભાવના પ્રકટતાં કેવળજ્ઞાન પામી મેક્ષે જાય તે સ્વયંસેબુબ્ધ કહેવાય. દા.ત. કપિલ કેવલી વગેરે. (૧૩) બુધ-બધિત સિદ્ધ – ગુરૂ ભગવાન આદિ પાસેથી
ધ પામેલા, ઉપદેશથી સંસાર અસાર જાણ છેડીને દીક્ષિત બની કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા તે બુધ – બધિત સિદ્ધ કહેવાય. દા.ત. જંબુસ્વામી વગેરે. (૧૪) એકસિદ્ધ – એક સમયે પિતે એકલા જ મેક્ષે ગયા હોય તે એકસિધ્ધ કહેવાય. દા.ત. મહાવીર સ્વામી. (૧૫) અનેક સિદ્ધ - ૧ સમયમાં જ અનેક ક્ષે ગયા. - સિદ્ધ થયા. દા.ત. ષભદેવ ભગવાન જે સમયે મેક્ષે ગયા તે
જ સમયે તેમના પિતાના ૯ પુત્ર અને ભરત ચક્રવતીના ૮ પુત્રો અને ઋષભદેવ પોતે ૧.(૯+૮+૧=૧૦૮) એમ ૧૦૮ ૧ સમયે મોક્ષે ગયા તે અનેક સિધ્ધ કહેવાયા.
આ પ્રમાણે ૧૫ ભેદે આત્મા સિબ્ધ થાય છે, મેલે જાય છે. સંભાવ્ય અને શકય તે સર્વ પ્રકારે આજે ગયા. આટલા ભેદે ભૂતકાળમાં મેક્ષે ગયા છે અને ભવિમાં જશે. મક્ષ માર્ય પણ શાશ્વત છે તે કદાપિ બંધ થવાને નથી. ૧૫ કર્મભૂમિએમાંથી ધમરાયા કમી સર્વ કર્મ ક્ષય કરી કોઈ પણ આત્મા મેલે જઈ શકે છે. મુક્ત થઈ શકે છે. એવું નથી કે મેક્ષે જવાને અમુક આત્માનો જ અધિકાર છે. અમુક જ
૧૧૧