Book Title: Sachitra Gandharwad Part 02
Author(s): Arunvijay
Publisher: Visha Shrimali Tapagacch Gyati Jain Sangh

View full book text
Previous | Next

Page 595
________________ (૭) સ્વલિંગ સિધ્ધ (૮) સ્ત્રીલિંગ સિધ્ધ (૯) પુરૂવિંગ વિધ (૧૦) નપુંસકલિંગ સિદ્ધ ૧૧) પ્રત્યેક વિધ ૧૨) સ્વયંસે બુદ્ધસિધ ૧૩) બુધિતસિધ ૧૪) એક સિધ (૧૫) અનેક સિક, (૧) જિનસિધ-તીર્થંકર પદવી પ્રાપ્ત કરીને અહિ ત બનીને જે મેક્ષે જાય. દા. ત. મહાવીર સ્વામી આદિ જિન સિધ કહેવાય. (૨) અજિનસિદ્ધ તીર્થંકર પદવી પ્રાપ્ત કર્યા વિના ગણુધરાદિ જે મેક્ષે જાય. દા. ત. ગૌતમસ્વામી આદિ ગણધરે. તે અજિનસિધિ. (૩) તીર્થ સિદ્ધ તીર્થકર તીર્થની (સંઘની-ધમતીથની) સ્થાપના કર્યા બાદ જે તીર્થમાં મોક્ષે જય તે તીર્થ સિધ્ધ દા. ત. ગણધરે આદિ. તે તીર્થ સિધ. (૪) અતીર્થસિધ-તીર્થ સ્થાપના પહેલાં જ મેલે જાય. છે. દા. ત. મરૂદેવામાતા તે અતીર્થ સિધ. (૫) ગૃહસ્થલિંગસિદ્દગૃહસ્થના વેષમાં જ જેઓ મિક્ષે ગયા છે. દા. ત. ભક્ત મહારાજા. (અહીં મેલે જતા વેષ ભલે ગૃહસ્થને હોય કે તાપસને ભગવે વેષ હોય કે ગમે તે હોય. પરંતુ સર્વજ્ઞાત માગ તે પામેલા જ હોય. ભાવ સાધુત્વ તે આવા જ જાય) (૬) અન્યલિંગ સિધધ-તાપસ વગેરે અન્યદર્શની અન્ય ધમી સાધુના વેષમાં જે મોક્ષે ગયા તે અન્યલિંગ સિધ કહેવાયા. દા. ત. વલ્કલીરીત,૫સ. (અહીં વેષભૂષા આદિ તાપસની રહી. પરંતુ ભાવથી નિશ્ચય માર્ગો છે. આત્મા સર્વકત માગે ૧૪ ગુણસ્થાને જ ચઢયે છે) ૧૦૮

Loading...

Page Navigation
1 ... 593 594 595 596 597 598 599 600 601 602 603 604