________________
ગઈ છે. માટે સ્ત્રી મોક્ષે ન જાય, અને કેવળજ્ઞાન ન પામે ઈત્યાદિ માન્યતા સાવ પાયા વિનાની ખોટી છે. (૯) પુરૂષલિંગ સિદ્ધ – પુરૂવ દેહથી જે મોક્ષે જાય તે પુરૂવલિંગ સિધ્ધ કહેવાય. તમસ્વામી આદિ પુરુષ દેરી અનેક મેક્ષે ગયા છે. (૧૦) નપુંસકલિંગ સિદધ – નપુંસકપણાના શરીરના મેક્ષે જાય તે નપુંસક લિંગ સિબ્ધ કહેવાય. દા.ત. ગાંગેય વગેરે નપુંસક હતા. અને મેક્ષે ગયા. (૧૧) પ્રત્યેક બુધ સિધ - જેઓ સધ્યાના રંગાદ નિમિ-પ્રસંગે જતા બૈરાગ્ય પામી કેવળજ્ઞાન પામી ક્ષે ગયા તે પ્રત્યેક બુધ સિદ્ધ કહેવાયા. દાત, કરકુંડ મુનિ, રાજા કરકંડુ રસ્તામાં એક બળદને જોઈને વૈરાગ્ય પામ્યા. દીક્ષા લઈ સાધુ બન્યા અને પ્રત્યેક બુદ્ધ થઈ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
આt :
", " * .
::
SES -
' '' 1
'
'
:
-
પ. પ.
.
. . ''
મrs
fr* /
?
/
.
૧૧૦