________________
તથા વિષય-વાસના જન્ય કામસુખને પણ સારી છે સુખ માને છે, દુઃખ ન હય, અને શરીર સારું નીરોગી હેય તે. પણ હું ખૂબ સુખી છું એમ સંસારી જી માની લે છે, પુણ્યકર્મના વિપાકથી ઈષ્ટ-પ્રિયાનુભવને પણ સુખ માનનારા સંસારી જી ઘણા છે. પરંતુ સાચા અર્થમાં તે પ્રકાર જે મા સુખ છે તે તે કલેશ-કષાય-કર્મવિપાક રહિત છે. માટે મેક્ષ સુખ જ અનુપમ છે તે કહે છે
पुण्यकर्मविपाकाच्य, सुखमिष्टेन्द्रियार्थ जम् । । कर्मक्लेशविमोक्षाच्य, माक्षे सुखमनुत्तमम ॥
પુણ્ય કર્મના ફળસ્વરૂપે, ઈસ્ટ ઈન્દ્રિય જન્ય સુખે તથા કર્મ કલેશથી રહિત જે સુખ છે તે જ અનુત્તમ-અનુપમ મોક્ષ સુખ છે.
लोके तत्सद्दशो ह्यर्थः, कृत्स्नेऽप्यन्यो न विद्यते । ऊपमीयेत तयेन, तस्मान्निरूपम सुखम् ॥
સમસ્ત લેક-બ્રહ્માડમાં (વિશ્વમાં) મોક્ષસુખ જે અન્ય કઈ પદાર્થ નથી, કે જેની સાથે મોક્ષસુખને પરખાવી શકાય. માટે મેક્ષસુખ અનુપમ છે. મેક્ષના સુખની સંસારમાં ઉપમા પણ આપી શકાય તેમ નથી.
प्रत्यक्ष तद् भगवतामह तां तैश्व भाषितम् । गृह्यतेडस्तीत्यतः प्राशे, न छद्मस्थपरीक्षया ॥
આવું અનુપમ મોક્ષસુખ અરિહંત ભગવંતને પ્રત્યક્ષ છે અને તેમને જ તેને ઉપદેશ આપે છે. અને તેથી જ બુદ્ધિશાળીએ મેક્ષના સ્વરૂપ તથા સુખને સમજી શક્યા છે. બાકી, છક્વસ્થ જીવેની પરીક્ષાથી તે તે ગમ પણ નથી.
૧૦૧