________________
પુણ્ય-પાપરૂપ ઉભય શુભાશુભ કમ ના ક્ષયથી જ મળવાના છે. સાંસારિક સુખા, વૈયિક સુખા, પૌલિક સુખેા એ સાચા સુખ નથી. પરન્તુ આત્મા સ્વય. શરીર–ન્દ્રિય અને મનના ભવમાં જે સુખ વેઢે છે. અનુભવે છે તે જ વાસ્તવિક સુખ છે. સાચું સુખ છે.
જ
આત્માના આવરણરૂપ કર્મના નાથથી જ આત્મા સ્વગુણાભ્યાદાનું, સ્વભાવમલતાનું સાચુ સુખ અનુભવશે. દા.ત. શાસ્રકાર મહર્ષ તે અહી સુધી ફરમાવે છે કે જેઓએ અહંકાર–કામ–મેહ આદિને જીતી લીધા છે, અને જેએ મન, વચન, કાયાના વિકારેથી રહિત છે, આશાએ ઇચ્છા આદિ જેમની નથી રહી તેવા ભવ્યાત્માઓને તેા અહીં જ સાચા સુખની અનુભૂતિ થાય છે. શ્રી પ્રશમરતિ પ્રકરણમાં પૂ. ઉમાસ્વાતિ મહારાજ ફરમાવે છે કે
निर्जितमदमदनानां वाक्काय मनोविकाररहितानाम् । विनिवृत पराशानामिहैव મેક્ષ: सुविहितानाम् ॥ અર્થાત જેમને વચન, શરીર અને મનના વિકારાથી રહિત અભિમાન અને વિષય-વાસનાના કામને જીતનારા અને પારકી (પર વ્યકિત કે વસ્તુની) આશા-અપેક્ષા ન રાખનારા શાસ્ત્રજ્ઞાના પાલક સાધક માટે તા જાણે અહીંયાં જ માક્ષ છે. અર્થાત આ બધા વિકારે અને વિકૃતિઓના અભાવમાં મેક્ષ છે, હવે એ મેાક્ષની અહીયાં જેને ઉપમા આપી છે તે કેવી રીતે છે તે કરે છે
स्वर्ग सुखानि परे। क्षाण्यत्यन्त परोक्षमेव मोक्षसुखम् । प्रत्यक्ष प्रशमसुख न परवश न व्ययप्राप्तम् ||
૯૯