________________
સ્વર્ગના સુખે તે પક્ષ છે અને મેષના સુખે તે એનાથી પણ અત્યન્ત પરીક્ષ છે તેની તે વાત જ શી કરવી? પરતુ એકમષપ્રશમ સુખ જ પ્રત્યક્ષ છે. કારણ કે તે પ્રથમ (પ્રશાન્ત) રસનું સુખ નથી તે પાધીન (પરવશ) કે નથી તે વિનાશી. સંસારમાં બધું ચે રાઈ શકે છે. પરંતુ આત્માને આનન્દ કદાપિ નથી લૂંટતે. નથી ચોરતે. આત્મ સુખ વિનાશી નથી, અવિનાશી છે. " માટે મુકતાત્માનું સુખ-“સામનત મનુvમમાથાવા ધપુરમુરામ પ્રાત:” સાદિ-અનન્ત, અનુપમ–અર્થાત જગતમાં જેની કોઈની પણ સાથે ઉપમા જ ન આપી શકાય એવું, અને અવ્યાબાધ એટલે કેઈથી પણ બાધા–પરાભવ ન પામે તેવું મુતાત્માનું સુખ છે. જેમ એક આદિવાસી જ ગલી ભીન્નને ચક્રવર્તીના ષટરસ ભેજનના સુખની શું ક૯પના આવી શકે ? સંભવ નથી. એમ સર્વ કર્મ રહિત મુકતાના અનન્ત અવ્યાબાધ સુખની આપણા જેવા સંસારી સુખને તે કલ્પના પણ કયાંથી આવે ? સંભવ નથી.
સંસારમાં તે સુખ શેમાં છે તે કહે છેलोके चतुविहार्थे पु, सुखशब्दः प्रयुज्यते । विषये वेदनाभावे, विपाके मेक्षि एव च ॥
લેકવ્યવહારમાં વિષય વાસના જન્ય ક્ષણિક સુખને, વેદના=દુઃખ-પીડાના અભાવને, વિપાક-પરિણામને અને મેક્ષ એ ચાર અર્થોમાં સુખ-શબ્દને પ્રવેગ થાય છે. જેમ કે ઠંડી ગમ, સુંવાળુ સ્પર્શ આદિ પાંચે ઈન્દ્રિયેના ૨૩ વિષયને
૧oo