Book Title: Sachitra Gandharwad Part 02
Author(s): Arunvijay
Publisher: Visha Shrimali Tapagacch Gyati Jain Sangh

View full book text
Previous | Next

Page 579
________________ આ સૃષ્ટિના નિયમની એવી વ્યવસ્થા છે કે એક આત્મા જ્યારે સિધ્ધ બને છે, મેક્ષે જાય છે ત્યારે જ નિદમાંથી એક આત્મા સંસારમાં આવે છે. નિગોદ જે મૂળભૂત જીવરાશિ છે, જેની ખાણ છે. તે અવ્યક્તાવસ્થા જેવી સૂક્ષમ અવ્યવહાર રાશિમાંથી ૧ નિમેદને જીવ બહાર નીકળે છે. અને તે આત્મા હવે સંસારના વ્યવહારમાં ચારે ગતિ અને પાચે જાતિમાં પરિભ્રમણ કરશે. જેમ એક માતા ન હતા તે આપણને જન્મ કોણ આપત ? એમ ૧ આત્મા સિધ ન થયે હેત તે આપણું જે જીવ નિગેદમાંથી બહાર જ કયાંથી આવ્યા હતી માટે નિગેદના ગળામાંથી આપણને જન્મ અપાવી નિગાદપણું છેડાવનાર માતા તુલ્ય કોઈ હોય તે તે એક માત્ર સિધ્ધાત્માજ છે. માટે સિદ્ધાત્મા માતા સમાન પૂજય છે. અને એ સિધાત્માને શિધ થવા માટે ધમરાધનાની પ્રાપ્તિ કરાવનાર અરિહંત છે. અરિહંતે ધર્મતીર્થ સ્થાપ્યું તે ધર્મ મને? નહીતર ધર્મ વિના કયાંથી સિદ્ધ થાત? માટે અરિહંત એ પિતા તુલ્ય છે. અને નવકાર મહામંત્રમાં પ્રથમ સ્થાને અરિ હંત પૂજનીય છે. બીજા પદે સિદ્ધ પરમાત્મા પૂજનીય છે. આ પ્રમાણે અરિહંત-સિબ્ધ પરમાત્માનો અનન્ત ઉપકાર છે. ભલે આજે વર્તમાનકાળે કપરા કળિયુગે પાંચમા આશામાંથી અહીંથી કઈમેક્ષે ન જતું હોય પરંતુ મહા. વિદેહ ક્ષેત્રમાં જયાં સદા માટે એથે આરે જ વતે છે. ત્યાંથી

Loading...

Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604