________________
તે સતત મેક્ષ ચાલુ જ છે. પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં તે કયારેય મેક્ષમાર્ગ ધ ધ રહેતેજ નથી. સદાકાળ માટે ચાલુ જ રહે છે. એ પ્રમાણે અનન્તા આત્માઓ ભૂતકાળમાં સિદ્ધ થયા છે અને ભવિષ્ય કાળમાં અનન્તા આત્માઓ સિદ્ધ થશે. એવીજ સ્તુતિ કરતાં શકસ્તવ (નમુથુણં)માં કહયું છે કે
जे अ अइआ सिद्धा, जे अ भविसतिपाग एकाने । सपइ अ वट्टमाणा, सम्वे तिविहेण चंदामि ॥
જે અતીત–ભૂતકાળમાં સિદ્ધ થયા છે, અને જે ભવિષ્યકાળ-અનાગત કાળમાં સિદ્ધ થશે. તથા જે સંપ્રતિ વર્તમાનકાળે સિદ્ધ થઈ રહ્યા છે તે સર્વેને મન, વચન, કાયાથી ત્રિવિધ નમરકાર કરું છું. વન્દન કરું છું.
जई आइ हाई पुच्छा, जिणाणमग्ग मि उत्तर तइआ । इक्कस्स निगोयस्स आगत भागो य सिद्धि गओ ॥"
જયારે કયારેય પણ પ્રશ્ન પૂછશે કે કેટલા મોક્ષે ગયા ત્યારે ત્યારે જિનેશ્વર ભગવંતના આગમમાં, માગમાં એક જ ઉત્તર મળશે કે એક નિગેહને પણ અનન્ત ભાગ જ મેપક્ષે ગયા છે. નિગદના જ અનન્તા અનન્ત છે. જયારે મોક્ષે ગયેલા સિધાત્માઓ અનન્તા છે. સિધ્ધાત્મા અનન્ત લોકાલોકાકાશ સુધી જુએ જાણે છે
तादात्म्यादुपयुक्तास्ते, केवलज्ञान-दर्शनैः । सम्यक्त्वसिद्धतावस्था, हेत्वभावाच्च निष्क्रिया ॥
સિધાત્મા તાદાસ્યભાવે કેવળજ્ઞાન અને કેવળ દર્શનથી ઉપયુકત એટલે કેવળજ્ઞાન-કેવળર્શનના સતત ઉપગમય છે. સમ્યકત્વ અને સિધત્વમાં અવસ્થિત છે. કઈ પણ જાતની