________________
અનન્ત લક-અલૌકિકાણા સુધી કેવલ રાની જુએ છે.
ક્રિયાનું કારણ ન હોવાથી નિષ્ક્રિય-યિા રહિત છે. અનન્તકાળ સુધી પણ હલવા-ચાલવાનું નથી. જે આકાશ પ્રદેશ થિર થયા છે તે અને તેટલા જ આકાશ પ્રદેશમાં તેમને અનન્તકાળ સુધી એમ ને એમ જ સ્થિર રહેવાનું છે. એમાં અંશ માત્ર પણ અહીંથી ત્યાં હલન-ચલન આદિ કંઈ જ નથી કરવાનું. સ્થિર જ રહેવાનું છે.