Book Title: Sachitra Gandharwad Part 02
Author(s): Arunvijay
Publisher: Visha Shrimali Tapagacch Gyati Jain Sangh

View full book text
Previous | Next

Page 582
________________ આ સ્વરૂપે ચૌહરાજ લોકના સર્વોપરી અગ્રભાગે બિરાજમાન સિધાત્મા સતત કેવળજ્ઞાન–કેવળદર્શનના જ ઉપગવાળા છે. આ જ્ઞાનમાં ઉપયોગ મુક નથી પડત. લેકાન બેઠેલા સિદ્ધાત્મા અનંત કેવળજ્ઞાન-કેવળદર્શનથી અનન્તક તથા અકાકાશ હાથમાં આવાની જેમ સ્પષ્ટ જુએ છે. એમના જ્ઞાન-દર્શનથી એ સર્વત્ર વ્યાપ્ત છે. એ જ કેવળજ્ઞાન -દર્શન અહીંયાં અશરીરી અવસ્થામાં જ તેરમા ગુણસ્થાને આવતાં પ્રાપ્ત થઈ જાય છે. તે જ સિધ્ધાત્મામાં પણ સદાકાળ રહે છે. માટે સિધાત્મા એમના જ્ઞાન-દર્શનથી સર્વ લે કાલક વ્યાપી છે. પરંતુ આત્મ દ્રવ્યથી સર્વત્ર નથી. માટે આત્માને વિભુ અને સર્વવ્યાપી માન હોય તે માત્ર તેના અનન્ત જ્ઞાનથી જ માની શકાય. અન્યથા સ્વદ્રવ્યથી નહી. અલકમાં શું શું નથી ? કેમ કંઈ જ નથી ? કેમ શુન્યાકાશ, અલકાકાશ છે ? તે પણ જેને સર્વ ભગવંત જ કહ્યું છે. અલકમાં ફક્ત આકાશ જ છે, પરન્તુ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, જીવે, પુગલ પરમાણુઓ આર્દિ કંઈજ નથી. એ બધું લોકમાં જ છે. અને લોક cosmos આવે છે. વગેરે આ બધી વિગત કોણે જણાવી છે? સર્વજ્ઞ કેવળજ્ઞાની ભગવંતોએ જ જણાવી છે માટે એમાં શંકાને સ્થાન નથી અને તેમના જ વચને તે આગમ છે. માટે આગમ પરા પ્રમાણમાં મોટું પ્રમાણ છે તે પણ ગ્રાહ્ય છે. આગમ પ્રમાણથી પણ ઘણું જાણી શકાય છે. પુણ્યના અભાવે પણ સિધો સુખુ છે. पुण्णा-पुण्णकयाइ जसुह-दुक्खाइ तेण तन्मासे । तन्नासा तो मुत्तो निस्सुह-दुक्खा जहागास ॥ २००२

Loading...

Page Navigation
1 ... 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604