________________
આ પાવાપુરી સમ્મેત શિખર આદિ પવિત્ર તીથ ધામ છે. નિર્વાણ ભૂમિ છે. કલ્યાણક ભૂમિ છે.
જેમ વરસતા વાદળા જ્યાં હાય તેની નીચે જઈને ઉભા રહીએ તેા પાત્રમાં પાણી પણ ભરાય. નહી'તર વરસાદ સમુદ્રમાં વસતા હોય અને આપણે આપણાં ઘરમાં પાત્ર હાથમાં લઈને ઉભા હાઇએ તે પાત્ર કયાંથી ભરાય ? ન જ ભરાય. પરન્તુ એ વરસતા વાદળા નીચે જઈને ઉભા રહીએ તા હમણા ભરાઈ જાય. એ જ પ્રમાણે જે સિધ્ધક્ષેત્ર છે, નિર્વાણ કલ્યાણક ભૂમિ છે ત્યાં જઇને તીથ યાત્રા કરવાથી સિધ્ધ ભગવંતાની સાક્ષાત કૃષામાં ન્હાયા જેવા આનન્દ પ્રાપ્ત થાય છે. સીધી સાક્ષાત કૃપા પ્રાપ્ત થાય છે. અને જ્યાં કાંકરે....કારે....અનન્તા સિધ્યા એવા સિદ્ધ ક્ષેત્રની યાત્રાનુ વધુ મહત્વ આ જ કારણે છે કે અહીથી અનન્તા આત્માએ સિદ્ધ થયા છે, જાણે માથા ઉપર છત્ર ધારણ કર્યું છે, છત્રી રાખી હાય, એવી ખુલ્લી છત્રીના જેવા આકારવાળી જે સિદ્ધશીલા છે ત્યાં સિદ્ધાત્મા બિરાજમાન છે. ઠીક એમની નીચે એ ભુમિમાં જવાથી જ્યાંથી જે ભુમિમાંથી આત્મા સિદ્ધ થયેા છે, ત્યાંના પવિત્ર શુદ્ધ પરમાણુએ પણ ઘણી સારી અસર કરે છે. જાણે ઉપરથી વરસતા ગંગા (કૃપા— આશીર્વાદ)ના ધોધમાં ન્હાયા એવા અનુભવ થાય છે, માટેજ આવી કલ્યાણુક ભૂમિની તી યાત્રાએ જવાનુ વિધાન છે, સિદ્ધશીલા ૪૫ લાખ યાજનના જ વિસ્તાર પ્રમાણની શા માટે? એવા પ્રરત્નના ઉત્તરમાં ખાસ કારણ એ જ છે કે, નીચે મનુષ્યલેાક જ્યાંથી મેક્ષે જવાય છે તે દ્વીપ સમૂદ્રોનુ
ર