________________
સર્વ કર્મ રહિત બનીને અન્તમાં દેહ છોડીને મુકતાત્મા એક સમયાવછેદે કરીને લોકના અન્ત (લોકના અગ્રભાગે) જઈને સ્થિર થાય છે. સૂમ, મનેહર, સુગંધી, પવિત્ર અને પરમ પ્રકાશમય પ્રાગભારા નામની પૃથ્વી લોકના અગ્રભાગે રહેલી છે. ત્યાં જઈને સ્થિર થઈ જાય છે. જેને “સિધશિલા” એવું નામ આપવામાં આવ્યું છે. અર્થાત જ્યાં ફક્ત સિધે જ બિરાજમાન છે. એવી પૃથ્વી તે સિધશિલા અર્ધ ચન્દ્રાકાર જેવા આકારવાલી અને ૪૫ લાખ જિનના વિસ્તારવાલી છે. કારણ એ છે કે મેક્ષમાં આવનાર છ ૪૫ લાખ યેજન પ્રમાણ વિસ્તારવાલા અઢી દ્વીપમાંથી જ આવે છે. મુક્તાત્મા ૯૦ ડીગ્રના કાટકણુની સીધી દિશાએ જ જાય છે. માટે જે આત્મા જ્યાંથી જે ક્ષેત્ર-ભૂમિમાંથી જશે તે સિધાત્મા ઠીક સીધે તે ભૂમિની ઉપર જ સ્થિર થશે. દા. ત. સમેત શિખર તીર્થ ઉપરથી ૨૦ તીર્થકર ભગવંત મોક્ષે ગયા છે.
પાર્શ્વનાથ હિલ” પાર્શ્વનાથની જે ટુંક છે. જયાં નીચે ભોંયરામાં એક મોટો શ્યામ-કાળે પત્થર છે. આ શિલા ઉપર કોત્સર્ગ કાનમાં ઉભા-ઉભા પાર્શ્વનાથ ભગવંતે ધ્યાનમાં અંતિમ અઘાતી કર્મો ખપાવ્યા અને સર્વ કર્મ રહિત બનીને સીધા મેક્ષે ગયા તે તેમને આત્મા એ પાર્શ્વનાથની ટુંકના સીધા ૯૦ ડી9િ ઉપર જ સ્થિર રૂપે બીરાજમાન છે. એ જ પ્રમાણે વિશે–વીશ તીથ કરે, સર્વ સાધુઓ અદિ મહાવીર સ્વામી ભગવાન પાવાપુરી નગરીમાં અન્તમાં જ્યાંથી દેહ છેડીને આત્મા મેલે ગમે તે સ્થાનની રીધા ઉપર છે. માટે