________________
અલકાશ
અધર્માસ્તિકાય ધર્માસ્તિકાય આકાશાસ્તિકાય મોક્ષગમન
જ્યાશ
જીવ
૮૫
--
ચા
« "$ &j c{{
લાકાર
આ ચિત્રમાં નજર કરશે તે ખ્યાલ આવશે કે અનન્ત લોકના કેન્દ્રમાં ૧૪ રાજલોક પરિમિત ક્ષેત્રવાળા લોક છે. લોકમાંના આકાશને લેાકાકાશ અને તે લેાકની બહારના આકાશને અલોકાકાશ અથવા શૂન્યાકાશ કહેવાય છે. શુન્યાકાશ એટલે જ્યાં કંઇ જ નથી. લેકાકાશમાંજ ગતિ સહાયક ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે, સ્થિતિ સહાયક અધર્માસ્તિકાય દ્રવ્ય છે. જીવે છે. પુદ્ગલ દ્ર છે.