________________
આાર્તિને) અને પ્રયાગ (પુરૂષની મિચ્છા પ્રમાણે) આ મુખ્ય ત્રણ કારણેાથી સ્વભાવ વિરૂધ ગતિ થાય છે. કમ'નુ' કારણ બતાવતા કહે છે કે,
अधस्तिर्य गथे ' च, जीवानां कर्मजा गति: । अर्ध्वमेव तु तद्धर्मा भवति क्षीणकर्मणाम् ॥
કમ ગ્રુત સ'સારી જીવાની કમના કારણે ઊવ', (ઉપર) અધેા (નીચે) અને તિછી એમ ત્રણે ગતિ થાય છે. પરન્તુ જો કમ ન હોય તા જીવની પેાતાની સ્વાભાવિક ઊધ્વગતિ થાય છે. મૂળમાં આત્માના ! શુદ્ધ સ્વભાવ છે. પરન્તુ કેમ ના ભારના કારણે ખધુ ઉલ્ટુ થાય છે, અને એ જ ક્રમના નાશ થાય એટલે જીવાત્માના સ્વસ્વભાવાનુસારે મને છે.
द्रव्यस्य कर्मणो यद्वदुत्पत्यारम्भवीतय: । સમ' તથૈવ સિધ્ધસ્ય, પત્તિ-મૈાક્ષ-માયા ઃ ।।
જેમ એક દ્રવ્યની ક્રિયાની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ (ઉત્પા—ચય-ધ્રૌવ્પપણુ) એક સાથે થાય છે. એક સમયે ડાય છે. એ જ પ્રમાણે સિદ્ધ જીવના ગતિ, મેાક્ષ, અને ભવક્ષય એ ત્રણે ભાવા એક સાથે જ થાય છે. જે સમયે ભવના ક્ષય, એજ સમયે ગતિ અને ૧ સમયની ગતિમાંજ મેક્ષે જીવ સ્થિર થઈ જાય છે.
કદાચ મનમાં એવા પ્રશ્ન ઉત્પન્ન થશે કે આ એક સાથે ૧ સમયમાં તે ત્રણે કેવી રીતે બને ? સંભવે ?....તેના ઉત્તર એક દૃષ્ટાન્તથી આ પ્રમાણે છે.
૮૩