________________
(૧) પૂર્વ પ્રાગનું દ્રષ્ટાત
कुलालचक्र दोलायोः मिथौ चापि यथेष्यते । पूर्व प्रयोगाद् कर्मे ह, तथा सिध्धगतिः स्मृताः॥
પૂર્વ પ્રયાગ–એટલે પહેલાના વેગથી પ્રેરણા વિના પણ થાય છે. જેમ કુંભાર ઘડે બનાવે છે ત્યારે ચક્ર-ચાકડો ગોળ ગોળ ફરે છે. હિંડોળે હાલે છે. બાણું એકધારું જાય છે આ બધામાં પૂર્વ પ્રાગ અર્થાત્ પહેલાંથી આપવામાં આવેલ વેગ કારણ છે. પૂર્વના ગ વ્યાપારની અસરથી રિદ્ધિ ગતિએ જીવની ગતિ થાય છે. (૨) અસ ગનું દ્રષ્ટાંત- -
मृल्लेप सङग विनिमाक्षाद्, यथा दृष्टास्वलावुन । कर्मसङगविनिमाक्षात, तथा सिद्धगति : स्मृता ॥
એક તુંબડી ઉપર માટીને લેપ કરીને ભારે બનાવીને ઊધી પાણીમાં નાંખી હોય. અને પછી માટીને લેપ પાણીમાં ગળી જતા ભાર દુર થતા, તુંબડી પોતાની મેળે ઉપર આવે છે. તેમ કર્મને લેપ–ભાર અહીં દુર થતા સિદ્ધાત્મા સીધે ઉપર જાય છે. (૩) બધ છેદનું દ્રષ્ટાન્ત
एरण्ड यन्त्रपेडासु, बन्धच्छेदाद् यथा गति : । कर्मबन्धविच्छेदात्, सिध्धस्यापि तथेष्यति
એરંડફળ, યંત્ર અને પેડાનું બ ધન દાતાં અનુક્રમે બીજ, કાષ્ઠ, પેટાપુદની તુરત ઉપર ગતિ થાય છે. એ જ પ્રમાણે કર્મને લેપ દુર થતા હળવે બનેલે આત્મા તુરંત ઉપર જાય છે. ઉર્ધ્વગામી બને છે.