________________
બિલકુલ ભાર–વજન ન રહેતાં
વજન વિહીન અવસ્થામાં તે ઘડા ( V પ્રમાણે ) સીધા ઉપર આવશે. કયાં સુધી ઉપર આવશે ? પાણીની સપાટી સુધી અને એ ઘડાને કણ ઉપર મેકલે છે? કોઇ નહીં. માટીના થરના ભાર એગળતાં વજન વિહીન થતા સ્વય' પેાતાની મેળે જ તે ઉપર આવે છે, જેમ એક પપેટા સીધા ઉપર આવે છે.
એ જ પ્રમાણે આત્મા પણ એના ઉપર ભારરૂપ રહેતાં આઠે કર્માંના સદંતર સવથા નાશ-ક્ષય થઈ જવાથી, કમના ભારથી રહિત, સવ થા વજન વિહીન અવસ્થામાં, કેમ રહિત બનીને સ્વય' ઋજુ ગતિએ સીધા ઉપર જાય છે, ઊર્ધ્વગામી અને છે, ॰' 90' ના કાટકોણની જેમ સરલ(ઋતુ) ગતિએ સીધી ગતિએ લેકના અન્તભાગ સુધી ઉપર જાય છે. આ સહજ સ્વાભાવિક ગતિએ જીવ જાય છે, એમાં માત્ર ૧ સમય ૪ લાગે છે. સમયાન્તર પણ થતા નથી. અને એ જ સમયે જીવ જઈને સિદ્ધશિલા ઉપર સ્થિર થઈ જાય છે.
૦