________________
પ્રમાણે જ રહે એટલી જગ્યા મોક્ષમાં આત્મા છે. અર્થાત એટલા ક્ષેત્રમાં બિરાજે, થિર રહે. માટે ક્ષેત્ર દ્વાર પ્રમાણે મુકતાત્માની અવગાહનાને વિચાર કર્યો. આત્માનું મોક્ષગમન -
ચૌદ રાજલેકના આ બ્રહ્માણ્ડમાં તે સતત જેનું એક લેકમાંથી બીજા લકમાં, એક ગતિમાંથી બી જી ગતમાં રિ ભ્રમણ થતું જ હોય છે. કેઈ જીવ ઊ લેક–દેવલેકમાંથી મરીને તિલકમાં આવીને જન્મે છે. કેઈ અપેકમાંથી આવીને મનુષ્યલોકમાં જન્મે છે. તિર્યંચગતિના એકેન્દ્રિય – બેઈન્દ્રિયના છે પણ મૃત્યુ પછી વિહાયે ગતિ કર્મ પ્રમાણે એક લેકમાંથી બીજા લેકમાં આવી જન્મે છે. એમ જન્મમરણ સતત સંસારમાં ત્રણે લેકમાં ગમનાગમન ચાલુ જ છે. તે ગત સૂયક આ ચિત્રમાં મૃત્યુ પછી ગમન દર્શાવવામાં આવ્યું છે. એમાં કેને કેટલા વફા કરવા પડે છે? તથા કટલે સમય લાગે છે? તેને ખ્યાલ આવશે. પરંતુ મે જનાર એક જ આત્મા એ છે જે સીધે ઉપર જાય છે.
તરનતકૂદ જીત્યા વાતા” ૨૦कृत्स्न कम क्षयादू , निर्वाणमधिगच्छति । यथा दग्धेन्धना वन्हिनिसपादानसन्तति ॥
સર્વ કમેને સર્વથા નાશ થતાં જ આત્મા લેકાન્ત લેકના અન્ન સુધી ઉપર જાય છે. જેમ નાંખેલાં બધાં લાકડાં બળી જવાથી, લાકડાં વગર મળી રહેલા અગ્નિની જેમ સર્વ