________________
કાંકરે સિધયા અનન્તા” વિધ ક્ષેત્રની ભુમિ કેટલી પવિત્ર છે કે જ્યાંથી અનન્તાત્માએ મોક્ષે ગયા છે !
મોક્ષે જનારાએ, ગલાઓ આ પાંચ જ મુખ્ય પરમેષ્ટિ છે. માટે જ નવકાર મહામંત્રમાં આ પંચ પરમેષ્ઠિને જ સ્થાન આપવામાં આવેલ છે. માટે જ આ પંચ પરમેષ્ઠિને જ નમસ્કાર થાય. માટે નવકાર મહામંત્રનું સ્મરણ નમસ્કાર અવશ્ય કરણીય છે.
અન્ત સમયે કોઈ પદ્માસનમાં બેઠં–છેઠા ધ્યાનમાં મેસે જાય, કેઈ કાર્યકર્ણમુદ્રામાં ધ્યાનમાં મેક્ષે જાય. કેઈ સંથારે કરી ગયા હોય અને સૂતા સૂતા મોક્ષે જાય. તે પણ જઈ શકે છે. એ નિયમ છે કે, મોક્ષગમન સમયે અને જે કાયા, શરીર છે તે સ્થિર કરી દે. રીલેશીકરણા કરે. ગે રૂંધી લે. અને શરીરના પોલાણ ભાગે પૂરીને આત્મા એક ઘનાકાર સ્થિર બને છે.
સંસારી શરીરધારી જીના મક્ષપ્રાપ્તિ વેચે શરીર જઘન્યથી ઓછામાં ઓછા ૨ હાથની કાયા અને ઉત્કૃષ્ટમાં ૫૦૦ ધનુષ્યની કાયાવાળા જ મે ક્ષે જઈ શકે. પરંતુ તેથી ઓછી ૧ હાથની કાયાવાળા મોક્ષે ન જઈ શકે છઠ્ઠા આમાં બધા હાથની કાયાવાળા જ જીવે છે. માટે તેમની મેક્ષે જવાની
ગ્યતા જ નથી. ૫૦૦ ધનુષની કાયાવાળા રાષભદેવાદિ ક્ષે
ગયા,
મેક્ષે જાય ત્યારે શરીરની જે અવગાહના (ઊંચાઈ પ્રમાણ) હોય તેને ૧/૩ ભાગ ઘટી જાય છે. એટલા પ્રમાણમાં આત્મા