________________
મેક્ષમાં રહે છે. મોક્ષમાં જે માત્ર આત્મસ્વરૂપે રહે છે ત્યાં તેની અવગાહ અહીંયાં જે અન્તમાં શરીર હતું તેનાં ૧/૩ ભાગમાં જ રહે છે. દા. ત. ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળું શરીર હોય તે તેને ૧/૩ ભાગ એટલે ફક્ત ૧ હાથ આટલું રહે. અને દા. ત., ૨ હાથ પ્રમાણુ શરીરની અવગાહના હોય તે તેને ૧/૩ ભાગ એટલે ફકત ૧ હાથ ૮ અંગુલ
BIA.