________________
મેક્ષે જવા માટે આટલુ તે જરૂરી છે
ત
સવ” પ્રથમ મનુષ્યતિ તે જોએ જ. પણ પંચેન્દ્રિય પશુ', સતીપણુ, ત્રસપણુ, ભવ્યત્વપણું, ક્ષાયિક સમ્યકત્વ પણ જોઈએ. મણાહારીપણુ, થાખ્યાત ચારિત્ર જોઇએ. અને આગળ વધતાં કેવળજ્ઞાન,કેવળદર્શીન તથા વીતરાગતા પણ અદ જોઇએ. આટલુ તા અહીંયાં જ પ્રાપ્ત કરવુ પડે. ૧૪ વ ણામાંથી આટલું. તે અનિવાર્ય પણે મેક્ષે જવા માટે જોઇએ જ. આામાંની ૧ પણ વસ્તુને અભાળ હેય તે જીવ માક્ષે ન જઈ શકે. અને કેવળ જ્ઞાનાદિ થઈ ગયા પછી તે અવશ્ય માક્ષે જાય જ. કારણ, કેવળજ્ઞાનાદ્ધિ અપ્રતિપાતિ છે,
.
આ ચિત્રમાં ખતાવ્યા પ્રમાણે પંચ પરમેષ્ટિમાં સિદ્ધ પદ સર્વોપરિ પદ્મ છે. સાધુ બનીને પણ સિધ્ધ થઈ શકાય છે. ઉપાધ્યાય થઈને પણ સીધા મેક્ષે જઈ શકાય છે. આચાય મનીને પશુ મોક્ષે જઈ શકાય છે. અને સાધુમાંથી ઉપાધ્યાય, એમાંથી આચાય અને એમાંથી અરિહુ ત બનીને પણ મેક્ષે જઈ શકાય છે. સરવાળે જવુ તે બધાને મેક્ષે જ છે અને મેક્ષે જવા માટે આ ચાર જ મુખ્ય વધે છે, ભૂતકાળમાં જે અનન્તા મેક્ષે ગયા છે, તે બધા ા ૪ પદો ઉપરથી જ માક્ષે ગયા છે. સાધુ તે પ્રથમ મૂળભુત પાયાનું પદ્મ છે. અરિત થઇને મેક્ષે ગયેલા વધુ ચેડા, તેથી વધારે આચાય થઇને, તેથી વધારે ઉપાધ્યાય થઇને અને ૌથી વધારે સાધુ થઇને મેક્ષે ગયેલા અનન્તા છે. માટે જ કહ્યું કે “કાંકરે....
૭૫