________________
સ્થાનકથી શ્રેણીના શ્રી ગણેશ કરે. શ્રેણી માંડે. બે પ્રકારની શ્રેણિ છે. એક ક્ષપક શ્રેણી અને બીજી ઉપરામ શ્રેણી.
બને પ્રકારની શ્રેણી સમજાવતા આ ચિત્રમાં બે પ્રકારનાં ચિત્ર છે. આના ઉપરથી બે પ્રકારના સ્વભાવવાળા જીવ સમજી શકાશે. ઉપશમશ્રેણીમાં કમેને સદંતર ક્ષય – નાશ કરવાની વૃત્તિ નથી. પરંતુ કર્મો દબાવવાની વૃત્તિ છે. દા. ત., જેમ પાત્રમાં કાદવ-કચરો નીચે બેસી જાય અને ઉપર ઉપર શુધ્ધ પાણી દેખાય પરંતુ શા કામનું ? પીવા જતાં પાત્ર હલી જતાં ફરી પાણી ડહેબ.ઈ જશે. બીજા દષ્ટાન્તમાં સગડી છે. સળગતા અંગાર ઉપર રખવા નાંખીને ઢાંકી દેતાં આગ સદ તર ઓલવાઈ નહીં જાય પરંતુ આ દર તે બળતી જશે. અને જે ઉપર હાથ મૂકવા ગયા તે થેડી વાર પછી રખ્યા ખસી ગયા પછી દઝવાને પ્રસંગ આવશે. એમ ઉપશન શ્રેવીવાળ પણ કર્મોને દબાવતા જાય છે. પરંતુ રોગની જેમ કયારેક ઉથલે મારીને અમને પાડી નાખે છે. એના કરતાં ક્ષપક શ્રેણીવાળે જીવ ઉત્તમ છે. તે સગડી ઉપર રાખના બદલે પાણી નાંખીને અંગારાને સાવ એ લવી નાંખે છે. તેમજ ઉકાળીને-પાણી ગરમ કરીને બીજા પાત્રમાં શુ જલ લઈને કચરો કાઢી નાંખે ને પછી ઉગમાં લે છે. એટલે હવ કચરે ન હોવાથી ડોળાવાને પ્રશ્ન જ નથી રહેતું.
આ પ્રમાણે ક્ષપકશ્રેણીવાળે. આત્મા સદંતર સર્વથા કર્મોને ક્ષય કરતા-કરતા જ આગળ વધે છે. અને એમ કરતાં-કરતાં એક દિવસ સર્વ કમેને ભુકકો બોલાવીને કર્મ રહિત શુધ, બુધ, મુક્ત બની જાય છે,