________________
ચાર ગતિમાં કઈ ગતિમાંથી મોક્ષ મળે
5 સ્વસ્તિ –સાથી એ જ ગતિને સૂચક છે. મનુષ્ય ગતિ - 1 – દેવ ગતિ
2
0
. નરક ગતિ
તિય ગતિ – U– નરક ગતિ
આ જ ગતિઓમાંથી દેવગતિમાંથી મોક્ષ નથી મળતું. વર્ગમાંથી સીધા મેક્ષે નથી જવાતું. યદ્યપિ પાંચ અનુત્તર વિમાનના દેવકે વિજય-વિજયાદિ સિધશિલાની બિલકુલ નીચે છે, નજીક છે, છતાં ત્યાંના દેવતાઓ સીધા મોક્ષમાં જઈ શકતા નથી. એ જ પ્રમાણે, સંપૂર્ણ દેવલોકમાંથી–દેવગતિમાંથી મોક્ષમા જઈ નથી શકાતું. કારણ ત્યાં ચારિત્ર-વિરતિ આદિ ધર્મને અભાવ છે. નરકગતિ અત્યંત દુઃખદાયી છે. દારૂ દુઃખે જ ભેગવવાના છે. ત્યાં નરકમાં પણ ચારિત્રતપાદિને કેઇ ધર્મ નથી. માટે નરકમાંથી પણ મેક્ષ સંભવ નથી તિર્યંચ ગતિમાં પશુ-પક્ષીઓના અને ધર્મની પ્રાપ્તિ થાય છે. પરંતુ મર્યાદા છે. પાંચમા ગુણસ્થાનકથી આગળ જ નથી વધી શક્તા. સમ્યકત્વ પામી શકે છે. વ્રત-નિયમ-પચ્ચખાણદિ કરી શકે છે. શ્રાવક જીવનની સમકક્ષ આવી શકે છે. પરતુ આગળ નથી વધી શકતા, સાધુ નથી બની શકતા અને ચારિત્ર વિના તે મેક્ષ સંભવ નથી.