________________
(૪) ઉર્ધ્વગૌરવનું દષ્ટાંત
उर्ध्वगौरव धर्माणी, जीवा इति जिनोत्तमै : । अधेोगौरव धर्माण : पुद्गला इति चोदितम् ॥
શ્રી સર્વજ્ઞ જિનેકવર ભગવંતે કહ્યું છે કે, જીવે ઉચે જવાના સ્વભાવવાળા હોય છે. ઉર્ધ્વગામી પણ એ આત્માને સ્વભાવ વિશેષ છે. જ્યારે પુગલે અગામીઅથાત નીચે જવાના સ્વભાવવાળા હોય છે. દા. ત–
यथा अधस्तिर्यग" च लोष्ट वाग्निवीतय: । स्वभावतः प्रवर्तन्ते, तथा गतिरात्मनाम् ।।
જેમ સ્વભાવથી પત્થર નીચે જાય છે, વાયુ તિર્યંગ તિછી ગતિ કરે છે, અગ્નિ ઉચે ગતિ કરે છે. આ બધાના સ્વભાવ છે. તેમ આત્માને ઉંચે જવાને સ્વભાવ છે. ધુમડાની જેમ આત્મા પણ કર્મોને બાળીને ઉપર જ જવાના સ્વભાવવાળે છે.
તે પછી એ પ્રશ્ન ઉભું થાય છે કે જે સ્વભાવથી જ આત્મા ઉર્ધ્વગામી છે તે નરક વગેરેમાં નીચે કેમ જાય છે? આને ઉત્તર આપતા જણાવે છે કે
अतस्तु गतिकृत्य मेषां यदुपलभ्यते । कर्मणः प्रतिघाताच्य, प्रयोगाच्य दिप्यते ।।
આત્માની જે સ્વભાવથી વિરૂદ્ધ નીચે આદિ જે ગતિ થાય છે તે કર્મને કારણે છે. કર્મ-(ક્રિયા) પ્રતિઘાત (ભરત