________________
કમેને ક્ષય થવાથી સંસારમાં મૂળ કારણેની પરંપરાથી રહિત બનેલ તે આત્મા નિર્વાણ પામે છે, મોક્ષે જાય છે.
*
ITI
= =
=
=
= =
1
આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક ખાલી માટલું ઊંધું કરીને 1 માં પાણીમાં ઉતારવામાં આવે છે. II માં તેના ઉપર માટીના થર કરેલા છે. નં. III માં ઘડો તળિયે છે. v માં તેના ઉપરથી માટીના થર પાણીમાં ઓગળવામાં માંડયા. અને માટીના થર સર્વથા પાણીમાં ઓગળી જતાં... ઘડા ઉપર