________________
સર્વથા કર્મનાશની સાથે સાથે જીવ અને શરીરને જે અનાદિ સંગ ચા આવતું હતું તેને પણ સર્વથા વિયેગ અથત હવે પછી કોઈ શરીર નહીં. શરીર નહિં માટે–કેઈજન્મમરણનહી. જન્મ મરણ નહીં એટલે કે પ્રકારનું સુખ–દુઃખ નહિં. માટે જ મેક્ષ એટલે કર્મરહિતપણું, જન્મ-મરણ રહિતપણું, અશરીરીપણું, સુખ-દુઃખ રહિતપણું, આત્માના સર્વગુણનું પૂર્ણપણું, આ મેક્ષ છે. મોક્ષ કે મુકતાત્મા કે છે તે વિષયમાં જણાવે છે કેसिद्धाण नस्थिदेहा, न आऊ न कम्म न पाणजोणियो। साइ अणता तेसि, ठिइ जिणिदागमे भणिया ॥
વાદિવેતાલ પય શાન્તિસૂરી મહારાજ જણાવે છે કેસંસારી જીવને જે શરીર, આયુષ્ય કર્મ, પ્રાણ,નિ સ્થિતિ આદિ હોય છે તેમાંનું સિધ્ધને કંઈ જ નથી હતુ. માટે સિધને શરીર નથી, આયુષ્ય નથી, કેઈ કર્મ, નવા, ૧૦ પ્રકારના પ્રણેમાંથી હવે કોઈ પ્રાણ નથી. ઉત્પન્ન થવા માટે કે એનિ નથી. અને તેમની સ્થિતિ આદિ-અનન્ત જિનાગમાં કહી છે, જયારે મેક્ષે જાય છે. ત્યારે સાદ-શરૂઆત. પરતુ ગયા પછી સદાના માટે અન્ત. અર્થાત અન્ત વિનાની અવસ્થા તે અનન્ત. હવે પછી મુકતાવસ્થાને અત કયારેય આવવાને જ નથી. માટે અન્તરહિત અનન્ત સ્થિતિ હોય છે. આ પ્રમાણે ના મૂળભૂત બે ભેદ કર્યા છે