________________
શર્કરામભા-બીજી નરક
બીજી નરક પૃથ્વી વંશાને નામવાળી છે. પરંતુ તેમાં શર્કરા એટલે કાંકરા ખૂબ છે. તેની પ્રભાથી યુક્ત હોવાથી શર્કરા પ્રભા કહેવામાં આવે છે. આ બીજી નરક પૃથ્વી ૨.૧/૨ રાજ પહોળી છે. એમાં કુલ ૧૧ પ્રસ્તરે છે. તેમાં ૨૫ લાખ નરકાવાસ છે. શર્કરપ્રભા એને ગોત્રનામ પણ કહે છે. આ પૃથ્વીની જાડાઈ ૧૩૨૦૦૦ એજન છે. ત્રીજી નરક વાલુકાપ્રભા
- ત્રીજી નરક પૃથ્વીનું નામ શલા છે. પરંતુ આ પૃથ્વીમાં વાલુકા એટલે રેતીની જ બહુલતા હોવાથી તેને વાલુકાપ્રભ નામથી ઓળખાય છે. આ જ તેમનું ગેત્ર નામ ગણાય છે. આ નરક પૃથ્વી ૪ રાજ પહેળી છે. તેમાં ૯ પ્રસ્તરે છે. અને નારકી જાને ઊપજવાના ૧૫ લાખ નરકાવાસે છે. દરેક પ્રસ્તરે એક એક નર કેન્દ્ર છે. આ શૈલા પૃથ્વીની જાડાઈ ૧૨૮૦૦૦ એજન પ્રમાણ છે. તેમાંના ઉપર નીચેના એક એક હજાર જન છેડીને વચ્ચે ૧૨૬૦૦૦ જનમાં ૧૫ લાખ નરકાવાસ છે. ચેથી નરક પંકપ્રભા
આ નરક પૃથ્વીનું મૂળ નામ અંજના છે. પરંતુ આ પૃથ્વી ઉપર સર્વત્ર પંક એટલે કાદવ છે. તેની જ પ્રધાનતા હેવાથી પંકપ્રભા નામથી પ્રસિદ્ધ છે. આ ચેથી નરક લગભગ ૫ રાજ પહોળી છે. અને તેની જાડાઇ ૧૨૦૦૦૦ એજન પ્રમાણ છે. એમાં પણ ઉપર નીચે એક-એક હજાર એજન છેડીને વચ્ચેના ૧૧૮૦૦૦ એજન જેટલા વિસ્તારમાં નારકી