________________
સંસારમાં જીવે જે પ્રકારના સુખે પામે છે. શારીરિક, વ્યાવહારિક, પારિવારિક આદિ અનેક પ્રકારનું છે. તેના મુખ્ય ભેદો શાસ્ત્રકાર મહર્ષિઓએ કર પ્રકારના ગણાવ્યા છે. શુભરૂખ શું શું હોય છે તે જણાવતાં, શ્રી વિશેષાવશ્યક ભાગમાં ફરમાવ્યું છે કે..
साय सम्म हास पुरिस-रइ-सुभाउ-नाम-गोत्ताई। पुण्ण, सेसं पाव नेयं सविवागमविवाग ॥ १९४६.
શાતા વેદનીય, શોધેલા શુદ્ધ મિથ્યાત્વના મુદ્દગલ એટલે સમ્યકત્વ મેહનીય, હાસ્ય પુરૂષદ, રતિ, નરકાયુ વિના દેવ, મનુષ્ય, તિર્યંચના ત્રણ આયુષ્ય, ઉચ્ચત્ર, દેવદ્રિક, મનુષ્યદ્વિક પંચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, ત્રણ અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલ સંસથાન, શુભ વર્ણ ચતુષ્ક, અગુરુલઘુ નામ, પરાઘાત, ઉશ્વાસ, આતપનામ, શુભ વિહાગતિ, રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આદેય, યશ, નિર્માણ તથા અન્તમાં તીર્થકર નામકર્મ આ પ્રમાણે પુણ્ય થકી, ઉદયમાં આવનારી અર્થાત ફળસ્વરૂપે મળનારી આ ૪૨ પ્રકૃતિએ સુખરૂપ છે. સુખકારક છે. | (જો કે અહીંયા વિશેષાવશ્યક ભાષ્યમાં સમ્યક્ત્વ મોહનીય ને પુણ્ય પ્રકૃતિ ગણવામાં આવી છે તેનું મુખ્ય કારણ તcવરૂચિરૂપ સમ્યકત્વને શુભ ગયું છે. પરંતુ પ્રચલિત અન્ય આચાર્યના મતે ૪૨ પ્રકૃતિએ જ મુખ્યપણે શુભ પુણ્યની છે. સમ્યકત્વ મેહનીય પણ શંકા-કુશંકાના હેતુરૂપ સંશયાત્મકાદિ