________________
જીવ છે તે મોક્ષ છે કે મોક્ષ છે તે જીવ છે?
કેના આધારે કોણ? કોના થકી કોણ? આ વિચાર કરીએ છીએ તે સ્પષ્ટ ખ્યાલ આવે છે કે, જીવાત્મા જે ન હોય તે મિક્ષ કોને થાત? સૂર્ય ન ઊગે હેત તો દિવસ કયાંથી થાત? મોક્ષ તે ફળસ્વરૂપ છે. એ જીવાત્માની ચરમાવસ્થા છે, અને મે. કેને થાય છે? જીવને કે અજીવને કે બીજા કોઈ? જે બંધાયેલે છે એને જ છુટકાર (મોક્ષ) થાય છે. કર્મ થકી સર્વથા છૂટવું તેનું નામ છે મક્ષ. તે બંધાયેલ કોણ હતા? જીવ. કર્મથી બંધાયેલો જીવાત્મા જ હતે. એ જ કમે છૂટી જવાથી મેલ પણ જીવાત્માને જ થવાને છે.
માટે જ “કુત્તિ ૪િ મુશિવ અર્થત કર્મથી છુટકારે એ જ મુક્તિ છે, મેક્ષ છે, હવે કર્મ તે ઘણાં છે તે કેટલાં કર્મથી મુકિત (છુટકારો) એ મુક્તિ કહેવાય? તે આના ઉત્તર માટે સ્પષ્ટ શબ્દ વાપર્યો છે- “રસન્ન વર્મ ક્ષમા ” તત્ત્વાર્થના આ સૂત્રમાં પૂજ્ય વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજે ખાસ “રશબ્દ વાપર્યો છે. “ર” એટલે સર્વ સંપૂણ. આ જ અર્થને નવકાર મહામંત્રનું સાતમું પદ “સવ્વપાવપણાસણમાંનો “સ” શબ્દ સૂચવે છે. “સવું” એટલે સવ, સંપૂર્ણ-કૃતનઃ અર્થાત સર્વ પાપકર્મને નાશ થવાથી જ મે સ મળે છે. કર્મ માત્ર અશુભ જ છે. માટે તેને ના, તેનાથી છુટકારો અને તે પણ સદંતર, સર્વથા સર્વ કર્મોને સંપૂર્ણપણે નાશ-છુટકારે તેનું જ નામ મોક્ષ છે.
૩૩