________________
કારણે મેક્ષમાં પણ જીવ શરીર, ઇન્દ્રિયે અને મનના જ વિષયજન્ય સુખની કલ્પના કરે છે. તે સિવાયનું તે. કંઇ જ કલ્પી નથી શકતે. સર્વત્ર માનવીને માત્ર સાંસારિક, વષયિક, ભૌતિક, પોદુબલિક સુખની જ કલ્પના થાય છે. પરંતુ તદતિરિકત, તદુલિનની નથી થતી. મોક્ષમાં શું મળશે, મહાત્માજી?
એક યુવાને મહાત્મા બુદ્ધને રાજગૃહી નગરીની બહાર ઝાડ નીચે ધયાન કરતા જોયા. એટલે પૂછયું, મહાત્માજી! તમે શું કરે છે ? . મહાત્માજી– ભાઈ ! મેક્ષ સંબંધી ધ્યાન કરું છું, યુવાન – મહાત્માજી ! એ મોક્ષ શું છે ? કે છે? મહાત્માજી- અરે ! જ્યાં દુઃખનું નામ પણ નથી, જ્યાં ખૂબ
સુખ જ સુખ-અનન્ત સુખ છે તે મોક્ષ. યુવાન - તે તે મહાત્માજી, તમે મેક્ષે જવાના હશે? મહાત્માજી- હા, જવાને છું. યુવાન - તે મહાત્માજી! અમને પણ સાથે લેતા જશે? મહાત્માજી- જરૂર આવે, કેટલાને આવવું છે ? યુવાન - મહાત્માજી, તમે કેટલાને લઈ જશે? જે તમારી.
શકિત હેય અને જો તમે બધાને લઈ જઈ શકતા. હે તે ઘણું સારું. કારણ, નગરના બધા લોકે.
બિચારા ઘણાં દુઃખી છે. એ પણ સુખી થઈ જશે. માહતમાજી- હાહ જરૂર જરૂર... તું બધાને બોલાવી. [, . લવ પછી આપણે જઈએ.
૪૦