________________
વધીને સંપૂર્ણ પણે આરંભ–સમારંભાતિના પાપને ત્યાગ કરીને ઘરબાર સંસાર છોડીને છઠ્ઠા ગુણગાને આવીને સર્વ વિરતિધર પ્રમત્ત સંયતી સાધુ બને છે. એજ સાધુ એક પગથીયુ આગળ વધીને સાતમા અપ્રમત્ત સંયતિ ગુણસ્થાને આવીને અપ્રમાદી સાધુ બને છે.
ત્યાર પછી આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનથી શ્રેણિને પ્રાર કરે છે. બે પ્રકારની શ્રેણિ છે. (૧) ક્ષેપક શ્રેણિ છે. ઉપરામ શ્રેણીએ ચઢને જીવ પિતાના આવરક કમેને ઉપશમાવતો જાય છે. પરિણામે દબાયેલા કેમે કયારેક ઉથલો મારે છે. અને જીવ પાછો પડે છે. ૮ મે થી, મે. ૧૦ મે, ૧૧ મે સુધી જ જાય છે અને ૧૧મે થી પછી પાછે નીચે પડે છે. પછી તે વધુ આગળ નથી જઈ શકતે. જ્યારે બી જે જીવ ક્ષપકશ્રેણિ માંડે છે. તેને લક્ષ કમેને ભૂકકે બેલાવીને ક્ષય કરવાનું હોય છે. તે મૂળ તેમાંથી જડ જ કાપી નાંખે છે. પછી કર્મનો અંશ પણ રહેતા નથી.
આઠમા ગુરુસ્થાનેથી જ અપૂર્વ શકિત ફેરવે છે. અને પિતાના કવા આદિ જે કર્મો હોય છે તેને ક્ષય કરવા લ્મા ગુણસ્થાને આવે છે. અહીંયા સંજવલન ક્રોધ, માન, માયાને ક્ષય કરે છે. હાસ્ય-રતિ-અરાત-ભય-શેક-જુગુપ્સા આદિ નોકવાને પણ કાઢી નાંખે છે. અને પછી મનમાં રહેલી વિષયિ–કામ વૃત્તિઓના અંશને પણ જડ-મૂળમાં ઉખેડી નાંખે છે. વેદ-પુરૂષવેદનપુંસકવેદની વૃત્તિ સત નિકળી જાય છે અને પછી કેણુ–સી-કોણ પુરૂષ વગેરેને કઈ ભેદ જ નથી રહેતે હવે માત્ર એક વ્યાપક આત્મદષ્ટિ થઈ જાય છે.