________________
પછી ૧૦મા સૂમ લેભ દિને પણ ખલાસ કરી નાખે છે. સં૫રાય એટલે કવાય. તેને સૂક્ષ્મ અંશ પણ નથી રાખતા.
આ રીતે કૃપશ્રેણિમાં આગળ ચઢતે આત્મા એક પછી એક આત્માના શત્રુ-એવા કમેને હણતે જાય છે. તે ૧૧મે. ઉપશમના ગુણસ્થાને નથી જતો અને ૧૧મું આળ ગીને સીધે. ૧૨મેં ક્ષીણ મેહ ગુણાને જાય છે. અને મેહની જડ સદંતર નષ્ટ થઈ જાય છે.
મેહને ક્ષય થયા વિના તો મેક્ષ સંભવ જ નથી. માટે મેક્ષ આ શબ્દને વિચાર કરીએ તો મ–માહ (મોહનીય કમ) ક્ષ-ક્ષય એટલે મેહને ક્ષય ત મેક્ષ અથત મેક્ષની પ્રાપ્તિ માટે મેહને ક્ષય અનિવાર્ય છે. આ બાર ગુણસ્થાને સદંતર માહને ક્ષય કરી નાંખે છે. અને આમા વીતરાગ-વીતષ અથાંત રાગ-દ્વેષરહિત બની જાય છે. ૧૨ થી ૧૩મે ગુણસ્થાને પ્રવેશ કરતા આત્મા ઉત્તમ ધ્યાનની પ્રક્રિયામાંથી પસાર થાય છે.
ધ્યાન
અશુભ ધ્યાન
શુભયાન
આ
ધ્યાન ..
રૌદ્ધ ધ્યાન ધર્મ ધ્યાન
શુકલ ધ્યાન
T ૧
–
| ૨
|
–૩
૪